________________
Version 001: remember to check http://www.AtmaDharma.com for updates
કહાનજૈનશાસ્ત્રમાળા ]
જ્ઞયતત્ત્વ-પ્રજ્ઞાપન
अथोत्पादादीनां द्रव्यादर्थान्तरत्वं संहरति
उप्पादट्ठिदिभंगा विज्जंते पज्जएसु पज्जाया। दव्वे हि संति णियदं तम्हा दव्वं हवदि सव्वं ।। १०१ ।।
उत्पादस्थितिभङ्गा विद्यन्ते पर्यायेषु पर्यायाः ।
द्रव्ये हि सन्ति नियतं तस्माद्द्रव्यं भवति सर्वम् ।। १०१ । ।
उत्पादव्ययध्रौव्याणि हि पर्यायानालम्बन्ते, ते पुन: पर्याया द्रव्यमालम्बन्ते। ततः समस्तमप्येतदेकमेव द्रव्यं, न पुनर्द्रव्यान्तरम्। द्रव्यं हि तावत्पर्यायैरालम्ब्यते, समुदायिनः समुदायात्मकत्वात्; पादपवत् । यथा हि समुदायी पादपः स्कन्धमूलशाखासमुदायात्मकः
तथा सर्वद्रव्यपर्यायेषु द्रष्टव्यमित्यर्थः ।। १०० ।। अथोत्पादव्ययध्रौव्याणि द्रव्येण सह परस्पराधाराधेयभावत्वादन्वयद्रव्यार्थिकनयेन द्रव्यमेव भवतीत्युपदिशति-उप्पादट्ठिदिभंगा विशुद्धज्ञानदर्शनस्वभावात्मतत्त्वनिर्विकारस्वसंवेदनज्ञानरूपेणोत्पादस्तस्मिन्नेव क्षणे स्वसंवेदनज्ञानविलक्षणाज्ञानपर्यायरूपेण भङ्गः, तदुभयाधारात्मद्रव्यत्वावस्थारूपेण स्थितिरित्युक्तलक्षणास्त्रयो भङ्गा कर्तारः । विज्जंते विद्यन्ते
૧૯૩
હવે ઉત્પાદાદિકનું દ્રવ્યથી અર્થાત૨૫ણું નષ્ટ કરે છે (અર્થાત્ ઉત્પાદ-વ્યય-ધ્રૌવ્ય દ્રવ્યથી જાદા પદાર્થો નથી એમ સિદ્ધ કરે છે):
ઉત્પાદ તેમ જ ધ્રૌવ્ય ને સંહાર વર્તે પર્યયે,
ને પર્યાયો દ્રવ્યે નિયમથી, સર્વ તેથી દ્રવ્ય છે ૧૦૧.
अन्वयार्थः- [ उत्पादस्थितिभङ्गाः ] उत्पा६, स्थिति अने लंग [ पर्यायेषु] पर्यायोमां [ विद्यन्ते ] वर्ते छे; [ पर्यायाः ] पर्यायो [ नियतं ] नियमथी [ द्रव्ये हि सन्ति ] द्रव्योमां होय छे, [ तस्मात् ] तेथी [ सर्वं ] (ते) अधुंय [ द्रव्यं भवति ] द्रव्य छे.
=
ટીકા:- ઉત્પાદ, વ્યય અને ધ્રૌવ્ય ખરેખર પર્યાયોને આલંબે છે અને તે પર્યાયો દ્રવ્યને આલંબે છે (અર્થાત્ ઉત્પાદ-વ્યય-ધ્રૌવ્ય પર્યાયોના આશ્રયે છે અને પર્યાયો દ્રવ્યના આશ્રયે છે); તેથી આ બધુંય એક જ દ્રવ્ય છે, દ્રવ્યાંતર નથી.
પ્રથમ તો દ્રવ્ય પર્યાયો વડે આલંબાય છે (અર્થાત્ પર્યાયો દ્રવ્યને આશ્રિત છે) કારણ કે * સમુદાયી સમુદાયસ્વરૂપ હોય છે; વૃક્ષની માફક. જેમ સમુદાયી વૃક્ષ સ્કંધ, મૂળ
* समुद्दायी સમુદાયવાળું, સમુદાયનું જથ્થાનું ) બનેલું. (દ્રવ્ય સમુદાયી છે કારણ કે પર્યાયોના સમુદાયસ્વરૂપ છે.)
Please inform us of any errors on rajesh@AtmaDharma.com