________________
Version 001: remember to check http://www.AtmaDharma.com for updates
इननशास्त्रमाणा]
જ્ઞાનતત્ત્વ-પ્રજ્ઞાપન
૧૪૧
यतः खल्वतीतकालानुभूतक्रमप्रवृत्तयः समस्ता अपि भगवन्तस्तीर्थकराः, प्रकारान्तरस्यासंभवादसंभावितद्वैतेनामुनैवैकेन प्रकारेण क्षपणं कर्मांशानां स्वयमनुभूय , परमाप्ततया परेषामप्यायत्यामिदानीत्वे वा मुमुक्षूणां तथैव तदुपदिश्य, निःश्रेयसमध्याश्रिताः। ततो नान्यद्वर्त्म निर्वाणस्येत्यवधार्यते। अलमथवा प्रलपितेन। व्यवस्थिता मतिर्मम। नमो भगवद्भ्यः।। ८२।।
दियमाप्तात्ममूढत्वनिरासार्थं ज्ञानकण्डिका इत्येतावान् विशेषः।। ८१।। अथ पूर्वं द्रव्यगुणपर्यायैराप्तस्वरूपं विज्ञाय पश्चात्तथाभूते स्वात्मनि स्थित्वा सर्वेऽप्यर्हन्तो मोक्षं गता इति स्वमनसि निश्चयं करोति-सव्वे वि य अरहंता सर्वेऽपि चार्हन्तः तेण विधाणेण द्रव्यगुणपर्यायैः पर्वमहत्परिज्ञानात्पश्चात्तथाभतस्वात्मावस्थानरूपेण तेन पर्वोक्तप्रकारेण खविदकम्मंसा क्षा विनाशितकर्मभेदा भूत्वा, किच्चा तधोवदेसं अहो भव्या अयमेव निश्चयरत्नत्रयात्मकशुद्धात्मोपलम्भलक्षणो मोक्षमार्गो नान्य इत्युपदेशं कृत्वा णिव्वादा निर्वृता अक्षयानन्तसुखेन तृप्ता जाताः, ते ते भगवन्तः। णमो तेसिं एवं मोक्षमार्गनिश्चयं कृत्वा श्रीकुन्दकुन्दाचार्यदेवास्तस्मै निजशुद्धात्मानुभूतिस्वरूपमोक्षमार्गाय तदुपदेशकेभ्योऽर्हद्यश्च तदुभयस्वरूपाभिलाषिणः सन्तो ‘नमोस्तु तेभ्य' इत्यनेन पदेन नमस्कारं कुर्वन्तीत्यभिप्रायः।। ८२ ।। अथ रत्नत्रयाराधका एव पुरुषा दानपूजागुणप्रशंसानमस्कारार्हा भवन्ति नान्या इति कथयति
ટીકા- અતીત કાળમાં ક્રમશઃ થઈ ગયેલા સમસ્ત તીર્થંકરભગવંતો, પ્રકારોતરનો અસંભવ હોવાને લીધે જેમાં દૈત સંભવતું નથી એવા આ જ એક પ્રકારથી કર્માશોનો ક્ષય પોતે અનુભવીને, (તથા) પરમાપ્તપણાને લીધે ભવિષ્યકાળે કે આ (વર્તમાન) કાળે અન્ય મુમુક્ષુઓને પણ એ જ अरे तेनो (-भक्षयनो) ७५हेश पुरीने, नि:श्रेयसने प्राप्त थय। छ; माटे निनो अन्य (ओ) માર્ગ નથી એમ નક્કી થાય છે. અથવા, પ્રલાપથી બસ થાઓ; મારી મતિ વ્યવસ્થિત થઈ છે. ભગવંતોને નમસ્કાર હો.
ભાવાર્થ:- ૮૦ અને ૮૧ મી ગાથામાં કહ્યા પ્રમાણે સમ્યગ્દર્શન પ્રાપ્ત કરીને વીતરાગચારિત્રના વિરોધી રાગદ્વેષને ટાળવા અર્થાત નિશ્ચયરત્નત્રયાત્મક શુદ્ધાત્માનુભૂતિમાં લીન થવું તે જ એક મોક્ષમાર્ગ છે; ત્રણે કાળે બીજો કોઈ મોક્ષનો માર્ગ નથી. સમસ્ત અહંતભગવંતો એ જ માર્ગે મોક્ષ પામ્યા છે અને અન્ય મુમુક્ષુઓને પણ એ જ માર્ગ ઉપદેશ્યો છે. તે ભગવંતોને નમસ્કાર હો. ૮૨.
૧. પ્રકારોતર = અન્ય પ્રકાર. (કર્મક્ષય એક જ પ્રકારથી થાય છે, અન્ય પ્રકારે થતો નથી; તેથી તે કર્મક્ષયના
प्रारभ द्वैत अर्थात -५ नथी.) ૨. પરમાપ્ત = પરમ આપ્તઃ પરમ વિશ્વાસપાત્ર. (તીર્થકર ભગવંતો સર્વજ્ઞ અને વીતરાગ હોવાથી પરમ
माप्त छ, यथार्थ ५६ष्ट छ.)
Please inform us of any errors on rajesh@AtmaDharma.com