________________
Version 001: remember to check http://www.AtmaDharma.com for updates
કહાનજૈનશાસ્ત્રમાળા ]
જ્ઞાનતત્ત્વ-પ્રજ્ઞાપન
૯૫
तिक्रमाद्यथोदितानुभावमनुभवत्तत् केन नाम निवार्येत। अतस्तदुपादेयम्।।४।। अथेन्द्रियसौख्यसाधनीभूतमिन्द्रियज्ञानं हेयं प्रणिन्दति
जीवो सयं अमुत्तो मुत्तिगदो तेण मुत्तिणा मुत्तं। ओगेण्हित्ता जोग्गं जाणदि वा तं ण जाणादि।।५५।।
जीवः स्वयममूर्तो मूर्तिगतस्तेन मूर्तेन मूर्तम्।
अवगृह्य योग्यं जानाति वा तन्न जानाति।। ५५ ।। इन्द्रियज्ञानं हि मूर्तोपलम्भकं मूर्तोपलभ्यं च। तद्वान् जीवः स्वयममूर्तोऽपि
त्वेनैकगाथया द्वितीयस्थलं गतम्।। ५४।। अथ हेयभूतस्येन्द्रियसुखस्य कारणत्वादल्पविषयत्वाचेन्द्रियज्ञानं हेयमित्युपदिशति-जीवो सयं अमुत्तो जीवस्तावच्छक्तिरूपेण शुद्धद्रव्यार्थिकनयेनामूर्तातीन्द्रिय
નહિ અતિક્રમતા હોવાથી યથોક્ત પ્રભાવને અનુભવતું (–ઉપર્યુક્ત પદાર્થોને જાણતું) કોણ રોકી શકે ? (અર્થાત કોઈ ન રોકી શકે.) આથી તે (અદ્રિય જ્ઞાન) ઉપાદેય છે. ૫૪. હવે ઇન્દ્રિયસુખના સાધનભૂત (-કારણરૂપ ) ઇંદ્રિયજ્ઞાન હેય છે-એમ તેને નિંદે છે:
પોતે અમૂર્તિક જીવ મૂર્તશરીરગત એ મૂર્તથી
કદી યોગ્ય મૂર્તિ અવગ્રહી જાણે, કદીક જાણે નહીં. ૫૫. અન્વયાર્થ:- [ સ્વયં અમૂર્તઃ ] સ્વયં અમૂર્ત એવો [ નીવ: ] જીવ [મૂર્તિાત: ] મૂર્ત શરીરને પ્રાપ્ત થયો થકો [ તેન મૂર્વેન] તે મૂર્ત શરીર વડ [ યોગ્યે મૂર્ત ] યોગ્ય મૂર્તિ પદાર્થને [પવગૃહ્ય] અવગ્રહીને (-ઇંદ્રિયગ્રહણયોગ્ય મૂર્ત પદાર્થનો અવગ્રહ કરીને) [ તદ્] તેને [ ની નાતિ] જાણે છે [વા ન નાનાતિ] અથવા નથી જાણતો (-કોઈ વાર જાણે છે અને કોઈ વાર નથી જાણતો).
ટીકાઃ- ઇંદ્રિયજ્ઞાનને ઉપલંભક પણ મૂર્તિ છે અને ઉપલભ્ય પણ મૂર્તિ છે.
૧. જ્ઞયાકારો જ્ઞાનને ઓળંગી શકતા નથી-જ્ઞાનની હદ બહાર જઈ શકતા નથી, જ્ઞાનમાં જણાઈ જ જાય છે. ૨. મતિજ્ઞાનથી કોઈ પદાર્થને જાણવાની શરૂઆત થતાં પ્રથમ જ અવગ્રહ થાય છે કારણ કે મતિજ્ઞાન અવગ્રહ,
હા, અવાય અને ધારણા-એ ક્રમથી જાણે છે. ૩. ઉપલંભક = જણાવનાર; જાણવામાં નિમિત્તભૂત. (ઇંદ્રિયજ્ઞાનને પદાર્થો જાણવામાં નિમિત્તભૂત મૂર્તિ
પંચેન્દ્રિયાત્મક શરીર છે.). ૪. ઉપલભ્ય = જણાવાયોગ્ય
Please inform us of any errors on rajesh@AtmaDharma.com