________________
Version 001: remember to check http://www.AtmaDharma.com for updates
કહાનજૈનશાસ્ત્રમાળા ]
सातत्त्व-प्रशान
૧૧૧
तप्तायोगोलानामिवात्यन्तमुपात्ततृष्णानां तदुःखवेगमसहमानानां व्याधिसात्म्यतामुपगतेषु रम्येषु विषयेषु रतिरुपजायते। ततो व्याधिस्थानीयत्वादिन्द्रियाणां व्याधिसात्म्यसमत्वाद्विषयाणां च न छद्मस्थानां पारमार्थिकं सौख्यम्।। ६३॥
अथ यावदिन्द्रियाणि तावत्स्वभावादेव दुःखमेवं वितर्कयति
जेसिं विसएस रदी तेसिं दुक्खं वियाण सब्भावं। जइ तं ण हि सब्भावं वावारो णत्थि विसयत्थं ।। ६४।।
येषां विषयेषु रतिस्तेषां दुःखं विजानीहि स्वाभावम्। यदि तन्न हि स्वभावो व्यापारो नास्ति विषयार्थम्।।६४।।
षधस्थानीया इति संसारिणां वास्तवं सुखं नास्ति।। ६३ ।। अथ यावदिन्द्रियव्यापारस्तावद्-दुःखमेवेति कथयति-जेसिं विसएसु रदी येषां निर्विषयातीन्द्रियपरमात्मस्वरूपविपरीतेषु विषयेषु रतिः तेसिं दुक्खं वियाण सब्भावं तेषां बहिर्मुखजीवानां निजशुद्धात्मद्रव्यसंवित्तिसमुत्पन्ननिरुपाधिपारमार्थिकसुखविपरीतं स्वभावेनैव दुःखमस्तीति विजानीहि। कस्मादिति चेत्। पञ्चेन्द्रियविषयेषु रतेरवलोकनात्। जइ तं
લોખંડના ગોળાની માફક ( -જેમ તપેલા લોખંડના ગોળાને પાણીની અત્યંત તૃષા પેદા થઈ છે અર્થાત તે ત્વરાથી પાણીને શોષી લે છે તેમ) અત્યંત તૃષ્ણા ઉત્પન્ન થઈ છે; તે દુ:ખના વેગને નહિ સહી શકવાથી તેમને વ્યાધિના પ્રતિકાર સમાન (–રોગમાં ઘડીભર અલ્પ રાહત આપનારા લાગે છે એવા ઇલાજ સમાન) રમ્ય વિષયોમાં રતિ ઊપજે છે. માટે ઇન્દ્રિયો વ્યાધિ સમાન હોવાથી અને વિષયો વ્યાધિના પ્રતિકાર સમાન હોવાથી છદ્મસ્થોને પારમાર્થિક સુખ નથી. ૬૩.
હવે જ્યાં સુધી ઇન્દ્રિયો છે ત્યાં સુધી સ્વભાવથી જ દુઃખ છે એમ ન્યાયથી નક્કી કરે છે:
વિષયો વિષે રતિ જેમને, દુખ છે સ્વભાવિક તેમને; જો તે ન હોય સ્વભાવ તો વ્યાપાર નહિ વિષયો વિષે. ૬૪.
अन्वयार्थ:- [ येषां] ४भने [ विषयेषु रतिः] विषयोमा २ति छ, [ तेषां] तमने [ दुःखं ] हु:५ [ स्वाभावं] स्वाभाविध [विजानीहि] 10; [ हि] १२९॥ [ यदि] श्री [ तद् ] दु:५ [स्वभावं न] (तमनो) स्वभाव न छोय [ विषयार्थं ] तो विषयार्थे [ व्यापार: ] व्यापार [ न अस्ति] न छोय.
Please inform us of any errors on rajesh@AtmaDharma.com