________________
Version 001: remember to check http://www.AtmaDharma.com for updates
इननशास्त्रमाणा]
જ્ઞાનતત્ત્વ-પ્રજ્ઞાપન
૧/૯
इह खलु स्वभावप्रतिघातादाकुलत्वाच्च मोहनीयादिकर्मजालशालिनां सुखाभासेऽप्यपारमार्थिकी सुखमिति रूढिः। केवलिनां तु भगवतां प्रक्षीणघातिकर्मणां स्वभावप्रतिघाताभावादनाकलत्वाच्च यथोदितस्य हेतोर्लक्षणस्य च सद्भावात्पारमार्थिकं सखमिति श्रद्धेयम्। न किलैवं येषां श्रद्धानमस्ति ते खलु मोक्षसुखसुधापानदूरवर्तिनो मृगतृष्णाम्भोभारमेवाभव्याः पश्यन्ति। ये पुनरिदमिदानीमेव वचः प्रतीच्छन्ति ते शिवश्रियो भाजनं समासन्नभव्याः भवन्ति। ये तु पुरा प्रतीच्छन्ति ते तु दूरभव्या इति।।६२।।
ते अभव्याः। ते हि जीवा वर्तमानकाले सम्यक्त्वरूपभव्यत्वव्यक्त्यभावादभव्या भण्यन्ते, न पुनः सर्वथा। भव्वा वा तं पडिच्छंति ये वर्तमानकाले सम्यक्त्वरूपभव्यत्वव्यक्तिपरिणतास्तिष्ठन्ति ते तदनन्तसुखमिदानीं मन्यन्ते। ये च सम्यक्त्वरूपभव्यत्वव्यक्त्या भाविकाले परिणमिष्यन्ति ते च दूरभव्या अग्रे श्रद्धानं कुर्युरिति। अयमत्रार्थ:-मारणार्थं तलवरगृहीततस्करस्य मरणमिव यद्यपीन्द्रिय सुखमिष्टं न भवति, तथापि तलवरस्थानीयचारित्रमोहोदयेन मोहित: सन्निरुपरागस्वात्मोत्थसुखमलभमानः सन् सरागसम्यग्दृष्टिरात्मनिन्दादिपरिणतो हेयरूपेण तदनुभवति। ये पुनर्वीतरागसम्यग्दृष्टयः शुद्धोपयोगिनस्तेषां, मत्स्यानां स्थलगमनमिवाग्निप्रवेश इव वा, निर्विकारशुद्धात्मसुखाच्च्यवनमपि दुःखं प्रतिभाति। तथा चोक्तम्- “समसुखशीलितमनसां च्यवनमपि द्वेषमेति किमु कामाः। स्थलमपि
ટીકા:- આ લોકમાં મોહનીયાદિકર્મચાળવાળાઓને સ્વભાવ પ્રતિઘાતને લીધે અને આકુળપણાને લીધે સુખાભાસ હોવા છતાં તે સુખાભાસને “સુખ” કહેવાની અપારમાર્થિક રૂઢિ છે, અને જેમનાં ઘાતિકર્મો ક્ષય પામ્યાં છે એવા કેવળીભગવંતોને, સ્વભાવપ્રતિઘાતના અભાવને લીધે અને અનાકુળપણાને લીધે સુખના યથોક્ત કારણનો અને લક્ષણનો સદ્ભાવ હોવાથી, પારમાર્થિક સુખ છેએમ શ્રદ્ધવાયોગ્ય છે. જેમને આવું શ્રદ્ધાન નથી, તેઓ-મોક્ષસુખરૂપી સુધાપાનથી દૂરવર્તી અભવ્યોभुगतान। ४समूहने ४ हेणे (-अनुभव) छ; अने ४ो ते वयननो हम ४ स्वीड।२. ( - શ્રદ્ધા) કરે છે તેઓ-શિવશ્રીનાં (–મોક્ષલક્ષ્મીનાં) ભાજન-આસન્નુભવ્યો છે, તથા જેઓ આગળ ઉપર સ્વીકાર કરશે તેઓ દૂરભવ્યો છે.
ભાવાર્થ:- “કેવળીભગવંતોને જ પારમાર્થિક સુખ છે” એવું વચન સાંભળીને જેઓ કદી તેનો સ્વીકાર-આદર-શ્રદ્ધા કરતા નથી તેઓ કદી મોક્ષ પામતા નથી; જેઓ તે વચન સાંભળીને અંતરથી તેનો સ્વીકાર-આદર-શ્રદ્ધા કરે છે તેઓ જ મોક્ષ પામે છે, -હમણાં કરે છે તે આસનભવ્ય છે અને આગળ ઉપર કરશે તે દૂરભવ્ય છે. ૬ર.
૧. સુખનું કારણ સ્વભાવપ્રતિઘાતનો અભાવ છે. ૨. સુખનું લક્ષણ અનાકુળપણું છે.
Please inform us of any errors on rajesh@AtmaDharma.com