________________
Version 001: remember to check http://www.AtmaDharma.com for updates
૫૪
પ્રવચનસાર
[ ભગવાનશ્રીકુંદકુંદ
अयं खल्वात्मा स्वभावत एव परद्रव्यग्रहणमोक्षणपरिणमनाभावात्स्वतत्त्वभूतकेवलज्ञानस्वरूपेण विपरिणम्य निष्कम्पोन्मज्जज्ज्योतिर्जात्यमणिकल्पो भूत्वाऽवतिष्ठमानः समन्ततः स्फुरितदर्शनज्ञानशक्तिः, समस्तमेव निःशेषतयात्मानमात्मनात्मनि संचेतयते। अथवा युगपदेव सर्वार्थसार्थसाक्षात्करणेन ज्ञप्तिपरिवर्तनाभावात् संभावितग्रहणमोक्षणलक्षणक्रियाविराम: प्रथममेव समस्तपरिच्छेद्याकारपरिणतत्वात् पुन: परमाकारान्तरमपरिणममानः समन्ततोऽपि विश्वमशेष पश्यति जानाति च। एवमस्यात्यन्तविविक्तत्वमेव ।। ३२।।
सह भिन्नत्वमेव। तर्हि किं परद्रव्यं न जानाति। पेच्छदि समंतदो सो जाणदि सव्वं णिरवसेसं तथापि व्यवहारनयेन पश्यति समन्ततः सर्वद्रव्यक्षेत्रकालभावैर्जानाति च सर्वं निरवशेषम्। अथवा द्वितीयव्याख्यानम्-अभ्यन्तरे कामक्रोधादि बहिर्विषये पञ्चेन्द्रियविषयादिकं बहिर्द्रव्यं न गृहाति, स्वकीयानन्तज्ञानादिचतुष्टयं च न मुञ्चति यतस्तत: कारणादयं जीवः केवलज्ञानोत्पत्तिक्षण एव युगपत्सर्वं जानन्सन् परं विकल्पान्तरं न परिणमति। तथाभूतः सन् किं करोति। स्वतत्त्वभूतकेवलज्ञानज्योतिषा जात्यमणिकल्पो निःकम्पचैतन्यप्रकाशो भूत्वा स्वात्मानं स्वात्मना स्वात्मनि जानात्यनुभवति। तेनापि कारणेन परद्रव्यैः सह भिन्नत्वमेवेत्यभिप्रायः।। ३२।। एवं ज्ञानं ज्ञेयरूपेण
ટીકાઃ- આ આત્મા, સ્વભાવથી જ પરદ્રવ્યને ગ્રહવા-મૂકવાનો તથા પરદ્રવ્યરૂપે પરિણમવાનો (તેને) અભાવ હોવાથી, સ્વતન્તભૂત કેવળજ્ઞાનરૂપે પરિણમીને નિષ્કપનીકળતી જ્યોતિવાળા ઉત્તમ મણિ જેવો થઈને રહ્યો થકો, (૧) જેને સર્વ તરફથી (સર્વ આત્મપ્રદેશથી) દર્શનજ્ઞાનશક્તિ સ્કુરિત છે એવો થયો થકો, 'નિઃશેષપણે આખાય (પરિપૂર્ણ) આત્માને આત્માથી આત્મામાં સંચેતે-જાણે-અનુભવે છે, અથવા (૨) એકીસાથે જ સર્વ પદાર્થોના સમૂહનો સાક્ષાત્કાર કરવાને લીધે શસિપરિવર્તનનો અભાવ થવાથી જેને ગ્રહણત્યાગ સ્વરૂપ ક્રિયા વિરામ પામી છે એવો થયો થકો, પ્રથમથી જ સમસ્ત શેયાકારોરૂપે પરિણમ્યો હોવાથી પછી પરરૂપે-આકારાન્તરરૂપે નહિ પરિણમતો થકો, સર્વ પ્રકારે અશેષ વિશ્વને, (માત્ર) દેખું-જાણે છે. આ રીતે (પૂર્વોક્ત બન્ને રીતે) તેનું (આત્માનું પદાર્થોથી) અત્યંત ભિન્નપણું જ છે.
ભાવાર્થ- કેવળીભગવાન સર્વ આત્મપ્રદેશથી પોતાને જ અનુભવ્યા કરે છે; એ રીતે તેઓ પરદ્રવ્યથી તદ્દન ભિન્ન છે. અથવા, કેવળીભગવાનને સર્વ પદાર્થોનું
૧. નિઃશેષપણે = કાંઈ જરાય બાકી ન રહે એ રીતે ૨. સાક્ષાત્કાર કરવો = પ્રત્યક્ષ જાણવું ૩. જ્ઞતિક્રિયાનું પલટાયા કરવું અર્થાત્ જ્ઞાનમાં એક શેય ગ્રહવું ને બીજું છોડવું તે ગ્રહણત્યાગ છે; આવાં
ગ્રહણત્યાગ તે ક્રિયા છે; એવી ક્રિયાનો કેવળીભગવાનને અભાવ થયો છે. ૪. આકારાન્તર = અન્ય આકાર.
Please inform us of any errors on rajesh@AtmaDharma.com