________________
Version 001: remember to check http://www.AtmaDharma.com for updates
૨૮
પ્રવચનસાર
[ ભગવાનશ્રીકુંદકુંદपरिणामधर्मत्वेन स्फटिकस्य जपातापिच्छरागस्वभावत्ववत् शुभाशुभस्वभावत्वद्योतनात्।।४६ ।। अथ पुनरपि प्रकृतमनुसृत्यातीन्द्रियज्ञानं सर्वज्ञत्वेनाभिनन्दति
जं तक्कालियमिदरं जाणदि जुगवं समंतदो सव्वं । अत्थं विचित्तविसमं तं णाणं खाइयं भणियं ।। ४७।।
यत्तात्कालिकमितरं जानाति युगपत्समन्ततः सर्वम्। अर्थं विचित्रविषमं तत् ज्ञानं क्षायिकं भणितम्।। ४७।।
गृह्णाति, ततः कारणात्संसाराभावो न भवति। अथ मतम-संसाराभावः सांख्यानां दूषणं न भवति, भूषणमेव। नैवम्। संसाराभावो हि मोक्षो भण्यते, स च संसारिजीवानां न दृश्यते, प्रत्यक्षविरोधादिति भावार्थः।। ४६ ।। एवं रागादयो बन्धकारणं, न च ज्ञानमित्यादिव्याख्यान-मुख्यत्वेन षष्ठस्थले गाथा
જાસુદપુષ્પના અને તમાલપુષ્પના રંગરૂપ સ્વભાવવાળાપણું પ્રકાશે છે તેમ, તેને (આત્માને) શુભાશુભસ્વભાવવાળાપણું પ્રકાશે છે (અર્થાત્ જેમ સ્ફટિકમણિ લાલ અને કાળા ફૂલના નિમિત્તે લાલ અને કાળા સ્વભાવે પરિણમતો જોવામાં આવે છે તેમ આત્મા કર્મોપાધિના નિમિત્તે શુભાશુભ સ્વભાવે પરિણમતો જોવામાં આવે છે ).
ભાવાર્થ- જેમ શુદ્ધનયથી કોઈ જીવ શુભાશુભ ભાવે પરિણમતો નથી તેમ જો અશુદ્ધનયથી પણ ન પરિણમતો હોય તો વ્યવહારનયે પણ સમસ્ત જીવોને સંસારનો અભાવ થાય અને સૌ જીવો
ય મુક્ત જ ઠરે ! પરંતુ તે તો પ્રત્યક્ષ વિરુદ્ધ છે. માટે જેમ કેવળીભગવાનને શુભાશુભ પરિણામોનો અભાવ છે તેમ સર્વ જીવોને સર્વથા શુભાશુભ પરિણામોનો અભાવ ન સમજવો. ૪૬.
હવે ફરીને પાછા પ્રકૃતિને (-ચાલુ વિષયને) અનુસરીને અતીન્દ્રિય જ્ઞાનને સર્વશપણે અભિનંદે છે (અર્થાત્ અતીન્દ્રિય જ્ઞાન સર્વનું જાણનાર છે એમ તેની પ્રશંસા કરે છે):
સૌ વર્તમાન-અવર્તમાન, વિચિત્ર, વિષમ પદાર્થને
યુગપદ સરવતઃ જાણતું, તે જ્ઞાન ક્ષાયિક જિન કહે. ૪૭. અન્વયાર્થઃ- [વત] જે જ્ઞાન [ યુપ] યુગ૫૬ [ સમન્વત:] સર્વતઃ (સર્વ આત્મપ્રદેશથી) [ તાન્ઝાતિવરું] તાત્કાલિક [ રૂતરં] કે અતાત્કાલિક, [ વિવિત્રવિષમ ] વિચિત્ર (–અનેક પ્રકારના) અને વિષમ (મૂર્ત, અમૂર્ત આદિ અસમાન જાતિના) [સર્વ 31ર્થ] સર્વ પદાર્થોને [નાનાતિ] જાણે છે, [ તદ્ જ્ઞાન] તે જ્ઞાનને [ક્ષાવિષ્ઠ ભણત ] ક્ષાયિક કહ્યું છે.
Please inform us of any errors on rajesh@AtmaDharma.com