________________
Version 001: remember to check http://www.AtmaDharma.com for updates
પ્રવચનસાર
[ ભગવાનશ્રીકુંદકુંદ
(૨થરા ) जानन्नप्येष विश्वं युगपदपि भवद्भाविभूतं समस्तं मोहाभावाद्यदात्मा परिणमति परं नैव निर्लनकर्मा। तेनास्ते मुक्त एव प्रसभविकसितज्ञप्तिविस्तारपीतज्ञेयाकारां त्रिलोकीं पृथगपृथगथ द्योतयन् ज्ञानमूर्तिः।।४।।
-તિ જ્ઞાનાથિવાર: अथ ज्ञानादभिन्नस्य सौख्यस्य स्वरूपं प्रपञ्चयन ज्ञानसौख्ययोः हेयोपादेयत्वं चिन्तयति
अत्थि अमुत्तं मुत्तं अदिदियं इंदियं च अत्थेसु। णाणं च तहा सोक्खं जं तेसु परं च तं णेयं ।। ५३ ।।
विज्ञानानि त्यक्त्वा सकलविमलकेवलज्ञानस्य कर्मबन्धाकारणभूतस्य यद्वीजभूतं निर्विकारस्वसंवेदनज्ञानं तत्रैव भावना कर्तव्येत्यभिप्रायः।। ५२।। एवं रागद्वेषमोहरहितत्वा-त्केवलिनां बन्धो नास्तीति कथनरूपेण ज्ञानप्रपञ्चसमाप्तिमुख्यत्वेन चैकसूत्रेणाष्टमस्थलं गतम्।
ક્રિયા અર્થાત્ ય પદાર્થો સન્મુખ વૃત્તિ થવી (-શેય પદાર્થો પ્રતિ પરિણમવું) તે બંધનું કારણ છે. પર.
(હવે પૂર્વોક્ત આશયને કાવ્યદ્વારા કહી, કેવળજ્ઞાની આત્માનો મહિમા કરી, આ જ્ઞાન-અધિકાર પૂર્ણ કરવામાં આવે છે. )
અર્થ:- જેણે કર્મોને છેદી નાખ્યાં છે એવો આ આત્મા ભૂત, વર્તમાન અને ભાવિ સમસ્ત વિશ્વને (અર્થાત્ ત્રણે કાળના પર્યાયો સહિત સમસ્ત પદાર્થોને) યુગપદ્ જાણતો હોવા છતાં મોહના અભાવને લીધે પરરૂપે પરિણમતો નથી, તેથી હવે જેના સમસ્ત જ્ઞયાકારોને અત્યંત વિકસિત જ્ઞપ્તિના વિસ્તાર વડે પોતે પી ગયો છે એવા ત્રણે લોકના પદાર્થોને પૃથક અને અપૃથક પ્રકાશતો તે જ્ઞાનમૂર્તિ મુક્ત જ રહે છે.
આ રીતે જ્ઞાન-અધિકાર પૂર્ણ થયો.
હવે જ્ઞાનથી અભિન્ન એવા સુખનું સ્વરૂપ વિસ્તારથી વર્ણવતાં જ્ઞાન અને સુખનું હેયઉપાદેયપણું ( અર્થાત્ કયું જ્ઞાન તેમ જ સુખ હોય છે અને કયું ઉપાદેય છે તે ) વિચારે છેઃ
અર્થોનું જ્ઞાન અમૂર્ત, મૂર્ત, અતીદ્રિ ને ઍન્દ્રિય છે, છે સુખ પણ એવું જ, ત્યાં પરધાન જે તે ગ્રાહ્ય છે. ૫૩.
Please inform us of any errors on rajesh@AtmaDharma.com