________________
Version 001: remember to check http://www.AtmaDharma.com for updates
કહાનજૈનશાસ્ત્રમાળા ]
सातत्त्व-प्रशान
८८
मोहरागद्वेषपरिणतत्वात् ज्ञेयार्थपरिणमनलक्षणया क्रियया युज्यमानः क्रियाफलभूतं बन्धमनुभवति, न तु ज्ञानादिति प्रथममेवार्थपरिणमनक्रियाफलत्वेन बन्धस्य समर्थितत्वात्। तथा 'गेण्हदि णेव ण मुंचदि ण परं परिणमदि केवली भगवं। पेच्छदि समंतदो सो जाणदि सव्वं णिरवसेसं।।' इत्यर्थपरिणमनादिक्रियाणामभावस्य
शुद्धात्मनो
निरूपितत्वाच्चार्थानपरिणमतोऽगृहतस्तेष्वनुत्पद्यमानस्य चात्मनो ज्ञप्तिक्रियासद्भावेऽपि न खलु क्रियाफलभूतो बन्धः सिद्ध्य 'त्।। ५२।।
यदुक्तं पदार्थपरिच्छित्तिसद्भावेऽपि रागद्वेषमोहाभावात् केवलिनां बन्धो नास्तीति तमेवार्थं प्रकारान्तरेण दृढीकुर्वन् ज्ञानप्रपञ्चाधिकारमुपसंहरति-ण वि परिणमदि यथा स्वकीयात्मप्रदेशैः समरसीभावेन सह परिणमति तथा ज्ञेयरूपेण न परिणमति। ण गेण्हदि यथैव चानन्तज्ञानादिचतुष्टयरूपमात्मरूपमात्मरूपतया गृहाति तथा ज्ञेयरूपं न गृह्णाति। उप्पज्जदि णेव तेसु अढेसु यथा च निर्विकारपरमानन्दैकसुखरूपेण स्वकीयसिद्धपर्यायेणोत्पद्यते तथैव च ज्ञेयपदार्थेषु नोत्पद्यते। किं कुर्वन्नपि। जाणण्णवि ते तान ज्ञेयपदार्थान स्वस्मात पृथग्रपेण जानन्नपि। स कः कर्ता। आदा मुक्तात्मा। अबंधगो तेण पण्णत्तो ततः कारणात्कर्मणामबन्धकः प्रज्ञप्त इति। तद्यथारागादिरहितज्ञानं बन्धकारणं न भवतीति ज्ञात्वा शुद्धात्मोपलम्भ-लक्षणमोक्षविपरीतस्य नारकादिदुःखकारणकर्मबन्धस्य कारणानीन्द्रियमनोज-नितान्येकदेश
ચેતતાં-જાણતાં-અનુભવતાં મોહ-રાગ-દ્વેષમાં પરિણત થવાથી શૈયાર્થપરિણમનસ્વરૂપ ક્રિયા સાથે જોડાતો થકો આત્મા કિયાફળભૂત બંધને અનુભવે છે, પણ જ્ઞાનથી નહિ” એમ પ્રથમ જ અપરિણમનક્રિયાના ફળપણે બંધનું સમર્થન કરવામાં આવ્યું છે (અર્થાત્ બંધ તો પદાર્થોરૂપે परिमवा३५ डियानुं इण छ आम नझी २४ामा मायुं छ) तथा "गेण्हदि णेव ण मुंचदि ण परं परिणमदि केवली भगवं। पेच्छदि समंतदो सो जाणदि सव्वं णिरवसेसं।।' यो थासूत्रमा શુદ્ધાત્માને અર્થપરિણમનાદિ ક્રિયાઓનો અભાવ નિરૂપિત કરવામાં આવ્યો છે તેથી જે (આત્મા) પદાર્થોરૂપે પરિણમતો નથી, તેમને ગ્રહતો નથી અને તે-રૂપે ઉત્પન્ન થતો નથી તે આત્માને જ્ઞપ્તિક્રિયાનો સદુભાવ હોવા છતાં પણ ખરેખર ક્રિયાફળભૂત બંધ સિદ્ધ થતો નથી.
ભાવાર્થ- કર્મના ત્રણ ભેદ પાડવામાં આવે છે. પ્રાપ્ય, વિકાર્ય અને નિર્વત્યું. કેવળીભગવાનનું પ્રાપ્ય કર્મ, વિકાર્ય કર્મ અને નિર્વત્થ કર્મ જ્ઞાન જ છે, કારણ કે તેઓ જ્ઞાનને જ ગ્રહ છે, જ્ઞાનરૂપે જ પરિણમે છે અને જ્ઞાનરૂપે જ ઊપજે છે. આ રીતે જ્ઞાન જ તેમનું કર્મ છે અને જ્ઞપ્તિ જ તેમની ક્રિયા છે. આમ હોવાથી કેવળીભગવાનને બંધ થતો નથી, કારણ કે જ્ઞતિક્રિયા બંધનું કારણ નથી પરંતુ જ્ઞયાર્થપરિણમન
१.
मो. नतत्व-प्रपननी 3२ भी
था.
Please inform us of any errors on rajesh@AtmaDharma.com