________________
Version 001: remember to check http://www.AtmaDharma.com for updates
જ્ઞાનતત્ત્વ-પ્રજ્ઞાપન
કાનજૈનશાસ્ત્રમાળા ] .
પપ अथ केवलज्ञानिश्रुतज्ञानिनोरविशेषदर्शनेन विशेषाकांक्षाक्षोभं क्षपयति
जो हि सदेण विजाणदि अप्पाणं जाणगं सहावेण। तं सुदकेवलिमिसिणो भणंति लोगप्पदीवयरा।।३३।।
यो हि श्रुतेन विजानात्यात्मानं ज्ञायकं स्वभावेन। तं श्रुतकेवलिनमृषयो भणन्ति लोकप्रदीपकराः ।। ३३।।
न परिणमतीत्यादिव्याख्यानरूपेण तृतीयस्थले गाथापञ्चकं गतम्। अथ यथा निरावरणसकलव्यक्तिलक्षणेन केवलज्ञानेनात्मपरिज्ञानं भवति तथा सावरणैकदेशव्यक्तिलक्षणेन केवलज्ञानोत्पत्तिबीजभूतेन स्वसंवेदनज्ञानरूपभावश्रुतेनाप्यात्मपरिज्ञानं भवतीति निश्चिनोति। अथवा द्वितीयपातनिका-यथा केवलज्ञानं प्रमाणं भवति तथा केवलज्ञानप्रणीतपदार्थप्रकाशकं श्रुतज्ञानमपि परोक्षप्रमाणं भवतीति पातनिकाद्वयं मनसि धृत्वा सूत्रमिदं प्रतिपादयति-जो यः कर्ता हि स्फुटं सुदेण निर्विकार
યુગપદ જ્ઞાન હોવાથી તેમનું જ્ઞાન એક શેયમાંથી બીજામાં ને બીજામાંથી ત્રીજામાં પલટાતું નથી તેમ જ તેમને કાંઈ જાણવાનું બાકી નહિ હોવાથી કોઈ વિશેષ જ્ઞયાકારને જાણવા પ્રત્યે પણ તેમનું જ્ઞાન વળતું નથી; એ રીતે પણ તેઓ પરથી તદ્દન ભિન્ન છે. (જો જીવની જાણ નક્રિયા પલટો ખાતી હોય તો જ તેને વિકલ્પ-પરનિમિત્તક રાગદ્વેષ હોઈ શકે અને તો જ એટલો પરદ્રવ્ય સાથેનો સંબંધ કહેવાય. પરંતુ કેવળીભગવાનની જ્ઞતિને તો પરિવર્તન-પલટો નથી તેથી તેઓ પરથી અત્યંત ભિન્ન છે.) આ રીતે કેવળજ્ઞાન પ્રાપ્ત આત્મા પરથી અત્યંત ભિન્ન હોવાથી અને દરેક આત્મા સ્વભાવે કેવળીભગવાન જેવો જ હોવાથી, નિશ્ચયથી દરેક આત્મા પરથી ભિન્ન છે એમ સિદ્ધ થયું. ૩ર.
હવે કેવળજ્ઞાનીને અને શ્રુતજ્ઞાનીને અવિશેષપણે દર્શાવીને વિશેષ આકાંક્ષાના ક્ષોભને ક્ષય કરે છે (અર્થાત કેવળજ્ઞાનીમાં અને શ્રુતજ્ઞાનીમાં તફાવત નથી એમ દર્શાવીને વધારે જાણવાની ઇચ્છાના ક્ષોભને નષ્ટ કરે છે ):
શ્રુતજ્ઞાનથી જાણે ખરે જ્ઞાયકસ્વભાવી આત્મને, ઋષિઓ પ્રકાશક લોકના શ્રુતકેવળી તેને કહે. ૩૩.
અન્વયાર્થ- [: દિ] જે ખરેખર [મૃતેન] શ્રુતજ્ઞાન વડે [ સ્વમાન જ્ઞાય] સ્વભાવથી જ્ઞાયક (અર્થાત્ જ્ઞાયકસ્વભાવ) [ માત્માનં] આત્માને [ વિનાનાતિ] જાણે છે, [i] તેને [નો પ્રવપરા:] લોકના પ્રકાશક [ 8=:] ઋષીશ્વરો [મૃતવતિને મળત્તિ] શ્રુતકેવળી કહે છે.
Please inform us of any errors on rajesh@AtmaDharma.com