________________
Version 001: remember to check http://www.AtmaDharma.com for updates
પ્રવચનસાર
[ भगवान श्री
इन्द्रियज्ञानं नाम उपदेशान्तःकरणेन्द्रियादीनि विरूपकारणत्वेनोपलब्धिसंस्कारादीन् अन्तरङ्गस्वरूपकारणत्वेनोपादाय प्रवर्तते। प्रवर्तमानं च सप्रदेशमेवाध्यवस्यति स्थूलोपलम्भकत्वान्नाप्रदेशम्। मूर्तमेवावगच्छति तथाविधविषयनिबन्धनसद्भावान्नामूर्तम्। वर्तमानमेव परिच्छिनत्ति विषयविषयिसन्निपातसद्भावान्न तु वृत्तं वय॑च। यत्तु पुनरनावरणमतिन्द्रियं ज्ञानं तस्य समिद्धधूमध्वजस्येवानेकप्रकारतालिङ्गितं दाह्यं दाह्यतानतिक्रमाद्दाह्यमेव यथा तथात्मनः अप्रदेशं सप्रदेशं मूर्तममूर्तमजातमतिवाहितं च पर्यायजातं ज्ञेयतानतिक्रमात्परिच्छेद्यमेव भवतीति।। ४१।।
अथातीन्द्रियज्ञानमतीतानागतसूक्ष्मादिपदार्थान् जानातीत्युपदिशति-अपदेसं अप्रदेशं कालाणुपरमाण्वादि सपदेसं शुद्धजीवास्तिकायादिपञ्चास्तिकायस्वरूपं मुत्तं मूर्तं पुद्गलद्रव्यं अमुत्तं च अमूर्तं च शुद्धजीवद्रव्यादि पज्जयमजादं पलयं गयं च पर्यायमजातं भाविनं प्रलयं गतं चातीतमेतत्सर्वं पूर्वोक्तं ज्ञेयं वस्तु जाणदि जानाति यद्ज्ञानं कर्तृ तं णाणमदिदियं भणियं तद्ज्ञानमतीन्द्रियं भणितं, तेनैव सर्वज्ञो भवति। तत एव च पूर्वगाथोदितमिन्द्रियज्ञानं मानसज्ञानं च त्यक्त्वा ये निर्विकल्पसमाधिरूपस्वसंवेदनज्ञाने समस्तविभावपरिणामत्यागेन रतिं कुर्वन्ति त एव परमाहादैकलक्षणसुखस्वभावं सर्वज्ञपदं लभन्ते इत्यभिप्रायः।। ४१।। एवमतीता-नागतपर्याया वर्तमानज्ञाने प्रत्यक्षा न भवन्तीति
st:- छन्द्रियशन ७५:२१, अंत:5२५१, छन्द्रिय परेने *वि३५-४२११५९(अहीने ) भने ઉપલબ્ધિ (ક્ષયોપશમ), સંસ્કાર વગેરેને અંતરંગ સ્વરૂપ-કારણપણે ગ્રહીને પ્રવર્તે છે; અને પ્રવર્તતું થકું (તે), સપ્રદેશને જ જાણે છે કારણ કે સ્કૂલનું જાણનાર છે, અપ્રદેશને નથી જાણતું (કારણ કે સૂક્ષ્મનું જાણનાર નથી), મૂર્તને જ જાણે છે કારણ કે તેવા (મૂર્તિક ) વિષય સાથે તેને સંબંધ છે, અમૂર્તને નથી જાણતું (કારણ કે અમૂર્તિક વિષય સાથે ઈન્દ્રિયજ્ઞાનને સંબંધ નથી), વર્તમાનને જ જાણે છે કારણ કે વિષય-વિષયીના સન્નિપાતનો સદ્ભાવ છે, વર્તી ચૂકેલાને અને ભવિષ્યમાં વર્તનારને નથી જાણતુ (કારણ કે ઇન્દ્રિય અને પદાર્થના સન્નિકર્ષનો અભાવ છે).
પરંતુ જે અનાવરણ અનિન્દ્રિય જ્ઞાન છે તેને તો પોતાને અપ્રદેશ, સપ્રદેશ, મૂર્ત ને અમૂર્ત (પદાર્થમાત્ર) તથા અનુત્પન્ન તેમ જ વ્યતીત પર્યાયમાત્ર, જ્ઞયપણાને નહિ અતિક્રમતા હોવાથી જ્ઞય જ છે-જેમ પ્રજ્વલિત અગ્નિને અનેક પ્રકારનું ઇંધન, દાહ્યપણાને નહિ અતિક્રમતું હોવાથી, દાહ્ય જ છે. (જેમ પ્રદીપ્ત અગ્નિ દાહ્યમાત્રને-બંધનમાત્રને બાળે છે, તેમ નિરાવરણ જ્ઞાન જ્ઞયમાત્રનેद्रव्यपर्यायमात्रने-880 छ). ४१.
* વિરૂપ = જ્ઞાનના સ્વરૂપથી ભિન્ન સ્વરૂપવાળાં. (ઉપદેશ, મન અને ઇન્દ્રિયો પૌગલિક હોવાથી તેમનું રૂપ
જ્ઞાનના સ્વરૂપથી ભિન્ન છે. તેઓ ઇન્દ્રિયજ્ઞાનમાં બહિરંગ કારણો છે. )
Please inform us of any errors on rajesh@AtmaDharma.com