________________
Version 001: remember to check http://www.AtmaDharma.com for updates
६०
પ્રવચનસાર
[ भगवानश्री.कुंटुं
व्यपदेशवत्। न तु यथा पृथग्वर्तिना दात्रेण लावको भवति देवदत्तस्तथा ज्ञानेन ज्ञायको भवत्यात्मा। तथा सत्युभयोरचेतनत्वमचेतनयोः संयोगेऽपि न परिच्छित्तिनिष्पत्तिः। पृथक्त्ववर्तिनोरपि परिच्छेदाभ्युपगमे परपरिच्छेदेन परस्य परिच्छित्ति तिप्रभुतीनां च परिच्छित्तिप्रसूतिरनडशा स्यात्। किंच-स्वतोऽव्यतिरिक्तसमस्तपरिच्छेद्याकारपरिणतं ज्ञानं स्वयं परिणममानस्य कार्यभूतसमस्तज्ञेयाकारकारणीभूताः सर्वेऽर्था ज्ञानवर्तिन एव कथंचिद्भवन्ति; किं ज्ञातृज्ञानविभागक्लेशकल्पनया।। ३५ ।।
अथ किं ज्ञानं किं ज्ञेयमिति व्यनक्ति
तम्हा णाणं जीवो णेयं दव्वं तिहा समक्खादं। दव्वं ति पुणो आदा परं च परिणामसंबद्धं ।। ३६ ।।
दात्रेण लावको भवति देवदत्तस्तथा भिन्नज्ञानेन ज्ञायको भवतु को दोष इति। नैवम्। छेदनक्रियाविषये दात्रं बहिरङ्गोपकरणं तदिन्नं भवतु, अभ्यन्तरोपकरणं तु देवदत्तस्य छेदनक्रियाविषये शक्तिविशेषस्तच्चाभिन्नमेव भवति; तथार्थपरिच्छित्तिविषये ज्ञानमेवाभ्यन्त-रोपकरणं तथाभिन्नमेव भवति, उपाध्यायप्रकाशादिबहिरङ्गोपकरणं तदिन्नमपि भवतु दोषो नास्ति। यदि च भिन्नज्ञानेन ज्ञानी भवति तर्हि परकीयज्ञानेन सर्वेऽपि कुम्भस्तम्भादिजडपदार्था ज्ञानिनो भवन्त, न च तथा। णाणं परिणमदि सयं यत एव भिन्नज्ञानेन
હોવાથી ઉષ્ણતા કહેવાય છે તેમ. પરંતુ એમ નથી કે જેમ પૃથગ્વર્તી દાતરડા વડે દેવદત્ત કાપનાર છે તેમ (પથગ્વર્તી) જ્ઞાન વડે આત્મા જાણનાર (-જ્ઞાયક) છે. જો એમ હોય તો બન્નેને અચેતન૫ આવે અને બે અચેતનનો સંયોગ થતાં પણ જ્ઞતિ નીપજે નહિ. આત્મા ને જ્ઞાન પૃથવુર્તી હોવા છતાં આત્માને જ્ઞપ્તિ થતી માનવામાં આવે તો તો પર જ્ઞાન વડે પરને જ્ઞપ્તિ થઈ શકે અને રાખ વગેરેને પણ જ્ઞતિનો ઉદ્દભવ નિરંકુશ થાય. (“આત્મા ને જ્ઞાન પૃથક છે પણ જ્ઞાન આત્મા સાથે જોડાવાથી આત્મા જાણવાનું કાર્ય કરે છે” એમ માનવામાં આવે તો તો જ્ઞાન જેમ આત્મા સાથે જોડાય તેમ રાખ, ઘડો, થાભલો વગેરે સર્વ પદાથો સાથે જોડાય અને તેથી તે પદાર્થો પણ જાણવાનું કાર્ય કરે. પરંતુ આમ તો બનતું નથી. તેથી આત્મા ને જ્ઞાન પ્રથક નથી.) વળી. પોતાથી અભિન્ન એવા સમસ્ત
યાકારોરૂપે પરિણમેલું જે જ્ઞાન તે-રૂપે સ્વયં પરિણમનારને, કાર્યભૂત સમસ્ત જ્ઞયાકારોના કારણભૂત સર્વ પદાર્થો જ્ઞાનવર્તી જ કથંચિત છે. (માટે) જ્ઞાતા ને જ્ઞાનના વિભાગની કિલષ્ટ કલ્પનાથી શું प्रयोलन छ? उ4.
હવે શું જ્ઞાન છે અને શું ય છે તે વ્યક્ત કરે છે:
છે જ્ઞાન તેથી જીવ, શેય ત્રિધા કહેલું દ્રવ્ય છે; એ દ્રવ્ય પર ને આતમા, પરિણામસંયુત જેવું છે. ૩૬.
Please inform us of any errors on rajesh@AtmaDharma.com