________________
भगवतीस्त्रे यावत् पदेन पञ्चषट्सप्तस्पर्शानां संग्रहः तथा च कदाचित् चतुः स्पर्शः, कदाचित् पश्चस्पर्शः, कदाचित् षट्स्पर्शः, कदाचित् सप्तस्पर्शः, कदाचित् अष्टस्पर्शो भवति वादरपरिणामवान् अनन्तमदेशिकः स्कन्धः । 'सेवं भंते ! सेवं भंते ! त्ति' तदेवं भदन्त ! तदेवं भदन्त ! इति हे भदन्त ! यद् देवानुपियेण कथितं तदेवमेव सर्वथा सत्यमेव इति कथयित्वा चन्दननमस्कारादिकं कृत्वा संयमेन तपसा आत्मानं भावयन् गौतमो विहरतीति भावः ॥ २॥ इति श्री विश्वविख्यातजगद्वल्लभादिपदभूपितवालब्रह्मचारि 'जैनाचार्य' पूज्यश्री घासीलालचतिविरचितायां श्री "भगवती" सूत्रस्य प्रमेयचन्द्रिका
ख्यायां व्याख्यायाम् अष्टादशशतकस्य पष्टोदेशका समाप्तः ॥०१८-६।। होता है यावत् पांच स्पर्शीवाला होता है कदाचित् ६ स्पर्शों वाला होता
और कदाचित् ७ सात स्पों वाला होता है। तथा कदाचित् आठ स्पर्शी वाला भी होता है । 'सेवं भंते ! सेवं भंते ! त्ति' हे भदन्त ! आप देवानुप्रियने जो कहा है वह यह सब सर्वथा सत्य ही है २ इस प्रकार कहकर वे गौतम प्रभु को वन्दन नमस्कार आदि करके संयम और तप से आत्मा को भावित करते हुए अपने स्थान पर विराजमान हो गये। छट्ठा उद्देशक समाप्त ।
जैनाचार्य जैनधर्मदिवाकर पूज्यश्री घासीलालजी महाराजकृत "भगवतीसूत्र" की प्रमेयचन्द्रिका व्याख्याके अठारहवें शतकका
छट्ठा उद्देशक समाप्त ॥ १८-६॥
તે બાદર અનંત પ્રશિક સ્કંધ ચાર સ્પર્શવાળા હોય છે, યાવત્ પાંચ સ્પર્શી વાળા હોય છે. કદાચિત છ સ્પર્શાવળા હોય છે. અને કદાચિત્ સાત સ્પશે વાળા હોય છે. તથા કેઈવાર આઠ સ્પર્શવાળા હોય છે.
"सेवं भते। सेव भंते ! ति" हे सगवन आ५ हेवानुप्रिये २ प्रभार કહ્યું છે, તે આ બધું કથન સર્વથા સત્ય છે. હે ભગવદ્ આપતું કથન થથાર્થ છે. આ પ્રમાણે કહીને તે ગૌતમસ્વામીએ પ્રભુને વંદના કરી નમસ્કાર કર્યો તે પછી સંયમ અને તપથી પોતાના આત્માને ભાવિત કરતા થકા પિતાના સ્થાન પર બિરાજમાન થયા. એ સૂ ૨ જૈનાચાર્ય જૈનધર્મદિવાકર પૂજ્યશ્રી ઘાસીલાલજી મહારાજ કૃત “ભગવતીસૂત્રની પ્રમેયચન્દ્રિકા વ્યાખ્યાના અઢારમા શતકને છઠ્ઠો ઉદેશક સમાસા૧૮-દા