________________
भगवतीस्ये परिणामेन परिणमंति । ननु जीवः अरूपीत्यादि विशेपयुक्तस्तत्कथं वर्णादि परिणामेन तस्य परिणामो भवतीति चेदत्रोच्यते गर्भ उत्पद्यमानो जीवः तैजसकामण शरीरविशिष्ट एवं औदारिकशरीरग्रहणं करोति, शरीराणि च वर्णगन्धरसस्पर्शयुक्तान्येव भवन्ति, वर्णादिविशिष्टशरीराव्यतिरिक्तश्च कथंचित् जीवः धर्मर्मिणोरभेदात् अत उच्यते कविवर्णः कतिगन्धः कतिरसः कतिस्पर्शश्च जीवः परिणमति ? इति प्रश्नः, भगानाह-'एवं जहा' इत्यादि, 'एवं जहा वारसमसए पंचमुद्देसे' एवं यथा-द्वादशशते पश्चमोद्देशके कथितं तथैव इहापि वर्णादिमत्वेन णमित होता है ? यहाँ ऐसी शंका हो सकती है कि जीव जय स्वभावतः अमूर्तिक है रूप, गंध, रल और स्पर्श से रहित है तो फिर कैसे वर्णादि परिणाम से उसका परिणाम होता है ? तो इस शंका का समाधान ऐसा है कि गर्म उत्पन्न होता हआ जीव तैजस एवं कार्मणशरीर से विशिष्ट रहता है और तभी यह औदारिक शरीर को ग्रहण करता है औदारिक आदि शरीर जो होते हैं वे वर्ण, गंध रस और स्पर्श विशिष्ट ही होते हैं इसलिये जय संसारी जीव वर्णाः दिविशिष्ट शरीर से कथंचित् अभिन्न माना गया है तत्र ऐसी स्थिति में शरीररूप धर्म ले कथंचित् अभिन्न बना हुआ है, यह जीयरूप धर्मीरूप, गंध, रस स्पर्श वाला कैले नही हो सकता है इसीलिये यहां ऐसा प्रश्न किया गया है कि जीव कितने वर्णों वाला, कितनी गंधों वाला, कितने रसों वाला और कितने स्पर्शों वाला है ? इसके उत्तर में प्रभु कहते हैं-'एवं जहा बारलमसए पंचमुद्देसे जाव सम्मओ णं કેટલા વર્ણ, ગંધ, રસ. અને સ્પર્શરૂપ પરિણામથી પરિમિત થાય છે? અહિયાં એવી શંકા સંભવે છે કે-જે જીવ સ્વભાવથી જ અમૂર્ત છે. રૂપ, ગધ, રસ અને સ્પર્શ વિનાને છે, તે પછી વર્ણાદિથી તેનું પરિણમન કેવી રીતે થાય છે? આ શંકાનું સમાધાન આ પ્રમાણે છે. કે–ગમાં ઉત્પન્ન થતો જીવ તૈજસ અને કાર્મણ શરીરથી વિશેષિત રહે છે, અને ત્યારે તે દારિક શરીરને ગ્રહણ કરે છે. અને ઔદારીક શરીર જે હેય છે તે વર્ણ, ગંધ, રસ અને સ્પર્શવાળા જ હોય છે. તેથી જ્યારે સંસારી અને વદિવાળા શરીરથી કથંચિત્ અભિન્ન માનેલ છે, ત્યારે એવી સ્થિતિમાં શરીરરૂપ ધર્મથી કથંચિત્ અભિન્ન બનેલ આ જીવ રૂપ ધમી, રૂ૫, ગંધ રસ, સ્પર્શ વાળ કેમ ન થઈ શકે? એજ હેતુથી અહિયાં પૂર્વોક્ત પ્રશ્ન કરેલ છે. કેજીવ કેટલા વર્ષોવાળે, કેટલા ગંધવાળે, કેટલા રસોવાળે કેટલા સ્પર્શેવાળે