Book Title: Bhagwati Sutra Part 13
Author(s): Ghasilal Maharaj
Publisher: A B Shwetambar Sthanakwasi Jain Shastroddhar Samiti

View full book text
Previous | Next

Page 978
________________ २५० भगवतीसूत्रे वर्णादिधर्माणां प्राधान्यविवक्षया भावपरमाणुरिति कथ्यते । द्रव्यपरमाणोः भकारभेदमेव दर्शयति-तं जहा' इत्यादि, 'जहा' तद्यथा-'अच्छेज्जे' अच्छेद्यः तत्रैकोऽपि द्रव्यपरमाणुविवक्षया चतुः स्वभावो भवति तत्रोक्तम् 'अच्छेज्जे' इति अच्छेयः खड्गादिना लतादिवत् छेदयितुमयोग्योऽच्छेद्यः परमाणोरतिसूक्ष्मत्वादवयवरहितत्वाच कदाचिदपि खड्गादिना छेदनं न संभवतीति अतोऽच्छेद्योऽयं भवतीति । अभेद्यः शून्यादिना चर्मवत् भेदयितुमयोग्योऽभेद्यः यथा चर्मवस्त्रादिकं सावयवं स्निग्धं च वस्तु शुच्यादिनाऽवयव विभागशो विभिद्यते न तथा शूच्यादिना कदाचिदपि परमाणुभियते अवयवाभावादतोऽभेद्य इति कथ्यते । 'अडज्झे' समय, कालपरमाणु और वर्णादिरूप धर्म-पर्याय भावपरमाणु कहा गया है-द्रव्यपरमाणु 'अच्छेज्जे' आदि के भेद से चार प्रकार का होता है यद्यपि द्रव्यपरमाणु एकरूप ही होना है फिर भी विवक्षा से उसे चार प्रकार का कह दिया है जिस प्रकार खड्ग आदि द्वारा लनादिरूप पदार्थो का छेदन कर दिया जाता है उस प्रकार द्रव्यपरमाणु का छेदन नहीं किया जा सकता है क्योंकि परमाणु अति सूक्ष्म और अवयवरहित होता है-इस कारण उसका कभी भी खड्ग आदि द्वारा छेदन नहीं हो सकता है इस कारण परमाणु को अद्य कहा गया है १, तथा 'अभेद्य' चर्म में जिस प्रकार शुची आदि से भेद कर दिया जाता है, उस प्रकार परमाणु में भेद नहीं किया जा सकता है अर्थात्-चमड़ा या वस्न आदि अवयवलहित ही शूची आदि से अवयव विभागपूर्वक भेदे जाते हुए सिद्धकोटि में आते हैं, परमाणु नहीं क्योंकि उसमें अवयवों का अभाव है इस कारण वह अभेद्य कहा गया है 'अडज्ञ' सावयव અને વદિપ ધર્મા–પર્યાયને ભાવ પરમાણુ કહેવામાં આવે છે. દ્રવ્યપરમાણુ 'अच्छेज्जे' विगेरेना मेथी या२ मारना थाय छे. नद्रव्यपरमाणु मे। રૂપે જ થાય છે. તે પણ વિવક્ષાથી તેને ચાર પ્રકારના કહેવામાં આવેલ છે. જે રીતે તલવાર વિગેરેથી લતા-વેલ વિગેરે પદાર્થોનું છેદન કરવામાં આવે છે. તે રીતે દ્રવ્ય પરમાણુનું છેદન કરવામાં આવતું નથી, કેમકે પરમાણુ અત્યંત સૂક્રમ અવયવ વગરનું હોય છે. તે કારણથી તલવાર વિગેરેથી તેનું છેદન થઈ શકતું નથી. તે કારણે પરમાણુને અદ્ય કહેવામાં આવે છે. તથા “અમે ચામડામાં સેઈ વિગેરેથી જે રીતે ભેદ છિદ્ર કરવામાં આવે છે, તે રીતે પરમાણુમાં ભેદ કરી શકાતા નથી, અર્થાત્ ચામડું અગર વસ્ત્ર વિગેરે અવયવ સાથે જ સેઇ વિગેરેથી અવયવ વિભાગ પૂર્વક ભેદાય છે તે સિદ્ધ છે. પરમાણુ ભેદાતા નથી. કેમકે પરમાણુમાં અવયનો અભાવ છે, તે

Loading...

Page Navigation
1 ... 976 977 978 979 980 981 982 983 984