________________
-
२६२
भगवतीसूत्रे स्थित इत्यर्थः प्रतिक्षणं रूपान्तरदर्शनात् कथम् अवस्थितः इति कृत्वा पराभविव्यति अनेन 'अक्खए' इत्यादि पदत्रयेण आत्मनो नित्यताविषयकः प्रश्नः कृतः सोमिलेनेति 'अणेगभूयभावमविए भवं' अनेकभूतभावभन्यो भवान् अनेके भ्रता अतीताः, भावाः सत्ता परिणामाः, भव्याश्च भाविनो यस्य सोऽनेकभ्रतभावभव्यः, एतेन आत्मनोऽतीतानागतसत्ताविषयकमश्नेन आत्मनोऽनित्यता. पक्षः प्रदर्शितः । अत्र एकतरस्त्रीकारे तस्यैव दूषणाय भविष्यतीति मत्वा प्रश्नः कृत इति प्रदर्शितपश्नेषु एकतरपक्षस्य स्वीकारेऽपरपक्षीयो दोपः समापतेत् हैं क्या ? एकरूप से स्थित है क्या ? ऐसा जो यह प्रश्न उसने किया है सो प्रतिक्षण में प्रत्येक पदार्थ में रूपान्तर का दर्शन होता रहता है अतः आप में अवस्थितता कैसे मानी जा सकती है ? अतः अपने में अवस्थितता का पक्ष युक्तियुक्त नहीं है ऐसा प्रकट कर मैं उनके इस पक्षको दुषित करूंगा। इस प्रकार 'अक्खए' आदि इन तीन पदों को लेकर सोमिल ने जो प्रभुसे पूछा है सो वह उसका पूछना आत्मा की नित्यता को लक्ष्य कर के है ऐसा जानना चाहिये तथा 'अणेगभूयभावभविए भवं' आप अनेक भून वर्तमान एवं भाविपर्यायवाले हैं ? ऐसा जो यह प्रश्न किया है वह आत्मा की अनित्यता के पक्ष को लेकर किया गया है जिसमें भूतकाल में अनेक भाव हुए हों वर्तमान में जिस में अनेक भाव हो रहे हों एवं भविष्यत् में भी जिसमें अनेक भाव होने योग्य हैं वह अनेक भूतभाव भव्य है ऐसा वह अनेकभूत भाव भव्यवाला आत्मा है આ પ્રશ્ન કરવાને મિલ બ્રાહ્મણને હેતુ એ છે કે-દરેક ક્ષણે પદાર્થમાં રૂપાન્તર થયા કરે છે, તે પછી આપનામાં અવસ્થિતતા કેવી રીતે માની શકાય? જેથી આપનામાં અવસ્થિત હોવાપણાને પક્ષ સ્વીકારી શકાય તેમ નથી. એમ બતાવીને હું તેમને એ પક્ષ દેજવાળે બતાવીશ. આ રીતે 'अक्खए' विगैरे त्रणे पह। हीन सोभित माझाए प्रभुने ने पूछयु छ, ते તેમના પ્રશ્નો આમાની નિત્યતાને લક્ષ્ય કરીને તેણે આ પ્રશ્નો કર્યા છે, તેમ समन. तथा 'अणेगभूयभावभविए भवं' आ५ भने भूत पतमान मन ભાવિ પર્યાયવાળા છે? એ જે આ પ્રશ્ન કરવામાં આવેલ છે, તે આત્માની અનિત્યતા માનીને કરવામાં આવેલ છે, જેમાં ભૂતકાળમાં અનેક ભાવ થયા હોય, વર્તમાનમાં જેમાં અનેક ભાવ થઈ રહ્યા હોય અને ભવિષ્યમાં પણ જેમાં અનેક ભાવ થવાના છે, તે અનેક ભૂત ભાવ ભવ્ય છે. એ અનેક ભૂત ભાવ ભવ્યવાળે આત્મા છે. કારણ કે આત્મામાં