________________
२००
भगवतीस्त्रे में, तो ऐसा वह जीव जो की मनुष्य या तिर्यश्च की पर्याय में मौजूद है भव्यद्रव्यनैरयिक है जैसे राजगद्दी मिलने वाली है अभी मिली नहीं ऐले राजपुत्र को व्यवहार में राजा कह दिया जाता है इसी प्रकार से यहां भी जिसे आगे नारकपर्याय से उत्पन्न होना है एसे जीव को भी व्यवहार से भव्यदधनारक कहा जाता है इसी कारण
गौतम! मैंने भी ऐसे जीव को चाहे वह पञ्चन्द्रिय तिर्यश्च हो या अनुष्य हो भविष्यकाल में नरकों में भी उत्पन्न होने के योग्य होने के कारण भव्यद्रव्यरयिक कहा है । अतः भव्यद्रव्यनैरपिक है ऐसा मानना चाहिये। प्रभु से गौतम ने जो ऐसा पूछा है कि भव्यद्रव्यनैरथिक कौन होते हैं, और भव्यद्रव्य ऐसीसंज्ञा उनकी क्यों होती है तो इन दोनों बातों का इस कथन से समाधान हो जाता है । देव मरकर नारक नहीं होता है और नारक मरकर देव या नारक नहीं होता है इसलिये इन दोनों को यहां छोड दिया गया है । इसी कारण 'तिरिक्खजोणिए वा मणुस्से वा' ऐला पाठ सूत्रकारने कहा है। अतः भव्यद्रव्यनैरयिक मनुष्य और तिर्यश्च पञ्चेन्द्रिय होते हैं यह फलित हो जाता है। तथा इस प्रकार की उनकी संज्ञा होने का
મનુષ્ય અથવા તિર્યંચની પર્યાયમાં રહેલો છે. ભવ્યદ્રવ્યનરયિક છે. જેમ ભવિષ્યમાં જેને રાજગાદી મળવાની હોય, હજી મળી ન હોય, એવા રાજપુત્રને વ્યવહારમાં રાજા કહેવામાં આવે છે. એ જ રીતે અહિયાં પણ જેને ભવિષ્યમાં નારપણાથી ઉત્પન્ન થવાનું છે, એવા જીવને પણ વ્યવહારથી ભવ્ય દ્રવ્ય નારક કહેવામાં આવે છે. તે કારણથી હે ગૌતમ! મેં પણ તેવા જીને કે જે પંચેન્દ્રિય તિર્યંચ હોય કે મનુષ્ય હોય તેવા ભવિષ્યમાં નારકમાં ઉત્પન્ન થવા ચોગ્ય હોવાને કારણે ભવ્યદ્રવ્યનૈરયિક કહ્યા છે. જેથી ભવ્ય દ્રવ્ય નરયિક છે, તેમ માનવું જોઈએ. પ્રભુને ગૌતમસ્વામીએ જે એવું પૂછયું છે કે––ભવ્યદ્રવ્ય નૈરયિક કેણ હોય છે? અને ભવ્યદ્રવ્ય નૈરયિક તેવી તેમની સંજ્ઞા કેમ થઈ છે? એ અને પ્રશ્નોનું પૂર્વોક્ત કથનથી સમાધાન કર્યું છે. દેવ મરીને નારક થતા નથી. અને નારક મરીને દેવ અગર નારક થતા નથી. તેથી તે બન્નેને અહિ છોડી દીધા છે ते अरथी "तिरिक्खजोणिए वा मणुस्से वा" मेवी पा सूत्रारे हो
છે, એ રીતે ભવ્યદ્રવ્યનરયિક મનુષ્ય અને તિર્યંન્ચ હોય છે. એ સિદ્ધ - થાય છે. તથા આ રીતની તેમની સંજ્ઞા લેવાને કારણે ભવિષ્યકાળમાં તેમને