________________
www
^^
^
^
૩૪
તત્વત્રયીની પ્રસ્તાવના : પેિદા થયું છે તે બ્રમ્હા તમારી પાસે બેઠા છે. એટલે વિવાદ છેડીને યજ્ઞ શરૂ કર્યો. પાર્વતીનાં ચરણ દેખતાં બ્રમ્હાનું વીર્ય નીકળી પડતાં, તેમાંથી હજારે વાલીખિ પેદા થઈ ગયા. અને તાત ! તાત ! પોકારવા લાગ્યા. નારદે હાંકી કાઢી લજિજત બ્રમ્હાને આશ્વાસન આપ્યું.
- આમાં વિચારવાનું કે–પહાડેએ કયા મુખથી સલાહ આપી? હિમાલયે ક્યા કાનથી સાંભળી? બ્રાહણેને અને જગતને પેદા કરવાવાળા બ્રમ્હા કે જે ચારે વેદેથી પ્રસિધ્ધ છે, તે કયા ઠેકાણેથી કેવા સ્વરૂપથી આવ્યા, કે જે અલિત થતાં હજારે વાલિખિ પેદા થઈ ગયા? આમાંને એક અક્ષર પણ સાચે હશે ખરે? સજજનેને વિચારવાની ભલામણ કરૂ છું. .
(૨૧) સ્કંદ પુ. નં. ૫ મે–બ્રમ્હાના શિર છેદનની વાત --
“ પૂર્વે એકાવ થતાં ભૂતાદિક કાંઈજ ન હતું. માત્ર આકાશમાં એક મહાકાલજ રહ્યો હતો. પાણીમાં પરપોટૅ થતાં તે સેનાને થે. મહાકાલના ફડવાથી–આકાશ–પૃથ્વી બે થયાં. મધ્યમાં બ્રમ્હાદિક ત્રણ દે હતા. “સૃષ્ટિ કરે' કહીને મહાકાલ અંતર્ધાન થયો. સમજ્યા વિના બ્રમ્હા તપ કરવા લાગ્યા. મહાદેવે છે અંગ સાથે વેદ આપ્યા. તે પણ બ્રહુ સમજ્યા નહી. ફરીથી તપમાં જોડાયા. અંતમાં સૂચના થઈ કે–તું મને ગર્વથી પુત્ર વિચારે છે તેથી તારૂ માથુ કાપીશ. અને મારા અંશથી રૂદ્ર થશે તે તારી પ્રજાને નાશ કરશે, તો પણ તું પિતામહના નામથી પ્રસિધ્ધ થઈશ. હમ કરતાં પરસેવો લૂસીને નાખતાં રૂદ્ર થયે. છેવટે શિવના તેજમાં બ્રમ્હાનું તેજ દબાઈ ગયું. અને બ્રમ્હાના પાંચમા મુખને કાપી નાખ્યું. . ૭૬ ને બીજો અધ્યાય જેવાની ભલામણ કરૂ છું. અને ત્રીજા અધ્યાયમાંથી કાંઈ લખું છું – . (૨૨) શિવને મારવા સ્વેદજ પ્રેર્યો તેનું બ્રહ્માને પ્રાયશ્ચિત્ત
“બ્રહ્માનું માથુ કપાતાં ક્રોધથી પરસે, લૂસીને પૃથ્વી પર નાખે તેમાંથી ધનુષ બાણ સાથે વીર નીકળે, તેને રૂદ્રના તરફ પ્રેર્યો. કે ખંભિત કર્યો. રૂદ્ર પિતે વિષગુના આશ્રમે જઈ ભિક્ષા માગવાને લાગ્યા. વિષ્ણુએ હાથ પસાર્યો. ત્રિશૂલથી ભેદતાં લેહીને પ્રવાહ છૂટે તે કપાળમાં ઝીલવા માંડે. તે ત્યાંથી નીકળી-પચ્ચાસ એજન લો અને દશ એજન પહેળે નદી રૂપે વહ્યો. તે દિવ્ય હજાર વર્ષ સુધી ધારણ કર્યો. તમારું પાત્ર ભરાયું ? એમ
કહીને વિષ્ણુએ બંધ કર્યો. પછી દિવ્ય હજાર વર્ષ સુધી મહાદેવે મંથન કર્યું. - તેમાંથી હજાર હાથવાળ ધનુષ્ય બાણે, સાથે પુરૂષ નીકળે. વિષ્ણુએ શિવને
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org