________________
તત્રયીની પ્રસ્તાવના. ત, (૧૮) ષિઓથી મેટામાં મોટા ઠરેલા વિષ્ણુ. હિંદુસ્થાનના માં થીને' શાહેબે ભાગવતમાંથી લીધેલું–તેને કિચિંતું સાર- સરસવતીમાં કિતારે યજ્ઞ કરતાં ઋષિઓમાં તકરાર થઈ કે-ત્રણ વમાં મોટામાં મોટા દેવ કયા? બ્રડુપુત્ર ભગુને તપાસ કરવાને મોકલ્યા. તે પ્રથમ પ્રહલોકમાં અગ્નિ પણે સભામાં દાખલ થયા. બ્રમ્હાને ક્રોધ થયે પણ પુત્ર જાણીને સમાવી દીધે. પછી કૈલાશમાં શિવના સ્થાનમાં ગયા. શિવને આલિંગન ન કરવા દિ તેથી શિવે મારવાને ત્રિશૂલ લીધું. ત્યાં પાર્વતીએ બચાવ્યા. પછી વૈકુંઠમાં ગયા ત્યાં સુતેલા વિષ્ણુને લાત મારીને જગાડ્યા. તે પણ વિષ્ણુએ ભૂગને નમસ્કાર કરી અવિનયની ક્ષમા યાચીં. ભૂગુએ આ હકીકત ઋષિઓને જણાવી, કષિઓ કૃષ્ણની ક્ષમાની પ્રશંસા કરતા તેમને મોટામાં મોટા દેવ તરીકે સ્થાપ્યા. છે. - આમાં પણ થોડુંક વિચારવાનું કે–વેથી પ્રસિદ્ધ યજ્ઞ ધમ, તેના જાણું ઋષિઓ યજ્ઞ કરવાને બેઠા. જગતના કર્તા અનાદિના બ્રમ્હા ચારે વેદમાં લખાયલા. તે સ્વભાવિક રીતે મોટા હતા. તેમની ખબર છે ઋષિઓને ન પડી? કે જેથી વિવાદ પર ચડી ગયા? એટલું જ નહી પણ વિષ્ણુનાં કત વેદોમાં જણાતાં નથી, છતાં વિષ્ણુને મેટામાં મોટા બનાવી દીધા. ત્યારે શું તેઓએ પોતે મોટા બનવાની ઇચ્છાથી તે આ કાર્ય નહીં કર્યું હોય? કારણ કે વિષ્ણુ ભગવાનને લાત ખાઈને પણ ભૃગુ ઋષિને ક્ષમાવવા પડયા?તેથી તેઓ એ મળીને મોટા ઠરાવ્યા. - ' (૧૯) સ્કંદ પુ. નં. ૧ લે. અધ્યાય ૮ થી ૧૫ સુધીમાંને ઇસારે' “કલ્પના આઘમાં મહાદેવેન્ડાબા જમણું અંગથી બ્રમ્હા વિષણું ઉન્ન કરી સત્તાદિક ત્રણ ગુણ મુકી દીધા એટલે સામથર્યવાળા થઈ મરીચિ આદિ બ્રામ્હણને મનથી, દક્ષિણ અંગુઠાથી દક્ષને, મુખાદિકથી બેણદિક ચાર વણને ઉત્પન્ન કર્યા. પછી બધી સૃષ્ટિ ઉત્પન્ન કરી દીધી. * - અ. ~૧૦ માં–સુષ્ટિ થઈ ગયા પછી બ્રમ્હા-વિષ્ણુમાં મેટાઈ પણાને જગો પેઠે. બને દેવ પિતાપિતાની મોટામાં અનેક પ્રમાણે આપી રહ્યા હતા તેટલામાં તેજોમય લિંગ ઉત્પન્ન થયું, આ શું? એ વિચાર કરીને પનો મેળવવાના ઉદ્યમવાળા થયા.
- અ. ૧૧-૧૨માં બ્રમ્હાએ હંસનું રૂપ ધરીને આકાશમાં તપાસવા માંડયું. વિષ્ણુ વરાહનું રૂપ ધરીને પાતાલ ખેદ સાતમા પાતાલ સુધી પહોંચ્યા
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org