________________
તત્રયીની પ્રસ્તાવના.
જેવા પાંચ મુખ કયા કાળમાં અને કયા ઠેકાણે કરેલાં ? એ જરા વિચારવાનું ખરું કે નહી ? દેવ બ્રામ્હણથી નિંદાઈને શિવજીના બાણુથી વધાવવું પડયું તે કયા કાળમાં ? * ધ (૧૫) પાંચમું મુખ કપાયાની વાત એક દિવસે વિષ્ણુની સમક્ષ દેવ બષિઓએ પુછયું કે–ત્રણ દેશમાં મોટામાં મોટા કોણ? બ્રમહાએ કહ્યું કે હું માટે, ( હું ભેટે બેલતાં સાધારણ વિવેકી પણ વિચાર કરે, તે પછી આ જેના ભ્રષ્ટ કેવી રીતે બોલી ઉઠયા ?) બ્રમ્હા વિષગુમાં મેંટે તકરાર થતાં વેદ વચન ઉપર આધાર રખાયે. તે જોતાં એ સન્માન શિવજીને મળ્યું. એટલે તે બને શિવના સામા થયા. અને ચંદ્રા તાલવા લાગ્યા. એટલે શિવજી મનુષ્ય રૂપે તેમના આગળ ઉભા થઈ ગયા. બ્રમ્હા ફરીથી પોંચા તદ્દા બેલવા લાગ્યા. એટલે શિવને ક્રોધ ભૈરવ રૂપે નિકળે, તેણે બ્રમ્હાનું પાંચમું ભાથું કાપી નાખ્યું. " વિચારવાનું કે–પિતાના ચાર મુખથી પ્રગટ થએલા વેદમાંથી શિવજી 'મેટા નીકળતાં બ્રમ્હાજ પોતાનું માથું કપાવીને બેઠા. આ બધી વેદિક રચના ક્યા મોટા જ્ઞાનીઓથી થએલી? : : :
(૧૬) હિંદુ દેવે માંથી-સરસ્વતીને તજીને બ્રહ્મા ગાયત્રીને કેવી રીતે પરણ્યા? civછે . બ્રમ્હા યજ્ઞ કરવા પરિવાર સાથે પુષ્કરજી પહોચ્યા, તયારી થઈ ગયા -પછી બહત્વિજ સરસવતીને તેડવા ગયા. કારણ વશથી જલદી આવી શકયા નહીં. પત્ની વગર ક્રિયાનું ફલ નહીં એમ જાણું ઇંદ્રને આજ્ઞા કરી ગોપકન્યા મગાવી લીધી. બધાઓની સમ્મતિ મેળવીને પરણ્યા. પરિવાર સાથે સરસ્વતીજી પણ આવી ચઢયાં. ગાયત્રીને બેઠેલી જોઈ બ્રમહાદિક દેવને અને અત્વિજેને શાપ દઈને ચાલવા માંડ્યું. બ્રહાની પ્રેરણાથી વિષ્ણુ અને લક્ષમીજી મનાવીને પાછાં લાવ્યાં. ઇત્યાદિ
અહીં વિચારવાનું કે–સુષ્ટિના કર્તા બ્રમ્હાએ સમુદ્રોન, પહુના અને આ ત્રણે લોકની પૃથ્વીના મસાલા કયાંથી મેળવ્યા? ખેળ કરતા વેદમાંથી પિતે ન નીકળતાં શિવજી નીકળ્યા. ઈંદ્રપદ મેળવવા પ્રાયે યજ્ઞો થતા, | બ્રમ્હાએ કયું પદ મેળવવા યજ્ઞને આરંભ કરેલો પ્રત્યક્ષમાં તે આ યજ્ઞનું ૨ ફળ સરસ્વતીના શાપનું દેખાયું છે. એક ગોપ કન્યા પરણતાં બધાની
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org