________________
નવીની પ્રસ્તાવના.
૨૯
અવા જગનીજ આદિ કરવા વાળા બ્રમ્હા ચારો વેદોથી પ્રસિદ્ધિમાં આવેલા સેવાના વિષ્ણુ પાસે કયા કાળમાં ઉપદેશ લેવાને ગયા ? અને કયા ઠેકાણે માહુના વશમાં પડયા ?
(૧૨) અત્રિની સ્ત્રી અનસૂયા એકલી જાણી બ્રમ્હા, વિષ્ણુ અને મહાદેવ-એ ત્રણે વૃદ્ધરૂપે કહેવા લાગ્યા કે તૂં નગ્ન થઇને અન્નદાન આપ. તે પ્રમાણે તે આવી ત્યારે બાળકરૂપે થયા. ખરૂ સ્વરૂપ બતાવી ત્રણ ખાળક અણુ કર્યા. સામ, દત્ત અને દુર્વાસ નામ સ્થાપ્યાં. દુર્વાસ તપ કરવા, ચક્રમ`ડલમાં સામ ગયા. માત્ર દત્ત સેવામાં, દત્તાત્રેયથી પ્રસિદ્ધ.
સૌ
જરા વિચારવાનું કે—ત્રણ યુગના ત્રણ જ્ઞાની દેવાએ આ સ્ત્રીને નગ્ન પણે ખેલાવવાના સંકેત કયા કાળમાં, કયે ઠેકાણે, શા હેતુથી કરેલા ?
(૧૩) સ્ક’દ પુરાણમાં- બ્રમ્હાને પુત્રીની સાથે રમવાની ઇચ્છા થતાંરિણી અને હરણરૂપ ધરીને ચાલતાં-બ્રામ્હણાએ અને દેવતાઓએ ખૂબ નિધા. પણ મહાદેવે વ્યાધરૂપ ધરીને માણુ છેોડીને હરણને વીધ્યા. તે પ્રકાશરૂપે થઈ મૃગ નક્ષત્રરૂપે થયા. મહાદેવે આર્દ્રા નક્ષત્રરૂપે થઇ ત્યાં પણ ખુબ પીડયા. અને અાગ્યાચરણનું ફળ આપ્યું.
અહી` વિચાર થાય છે કે-જગત્ કર્તા બ્રમ્હાને અયાગ્માચરણુનુ ફળ મહાદેવે આપ્યું. કૃષ્ણે પણ ગેપીએ સાથે અયેાગ્યાચરણ કરેલું સાંભળીએ છિએ. મહાદેવે ઋષિપત્નીએ સાથે અયાગ્ય આચરણ કરી ઋષિએથી લિંગ તેાડાવી ફળ મેળવ્યું હતું, પણ મ`ત્રખળથી અનેક સારી સ્ત્રીઓ સાથે અયેાગ્યાચણુ કરેલું તેનુ ફળ કણે આપ્યું હશે ? તે સિવાય આ બધી દુનીયાના છાને અયેાગ્યાચરણનું ફળ કાણુ આપતું હશે ? સ` સજ્જનાને એકાંતમાં બેસીને વિચારવાની ભલામણ કરૂ છુ.
(૧૪) હિંદુ દેવામાંથી—બ્રમ્હાએ મનુષ્ય રૂપ ધારણ કર્યું. ઉત્ત્પન્ન થતાં શતરૂપા બનાવી, મેાઢુ પામી નિશ્ચલ થઇ જોવા લાગ્યા. શતરૂપા સમજીને દૂર ચાલી ગઇ. બ્રમ્હાથી હ્વાલી શકાતું ન હતું ? તેથી જોવાને બીજી સુખ ઉત્પન્ન કર્યુ. તે દિશાએ બદલતી તેથી ચાર મુખ કરવાં પડયાં. મૂળની સાથે પાંચ થયાં. એક કપાઇ ગયું. ચાર મુખથી ચાર વેદો પણ ઉત્પન્ન કર્યો એમ પણ જણાવ્યું છે.
અહીં જસ વિચારવાનુ કે—સૃષ્ટિ ઉત્પન્ન કર્યા પછી-હરિણી રૂપ સ્ત્રીની પાછળ હરણ રૂપે બ્રમ્હા કયા કાળમાં દોઢેલા ? અને આ શતરૂખને
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org