________________
શ્વેતાંબર સંપ્રદાયમાં
મતભેદ
અને તે સંપ્રદાયના
વેતાંબર સંપ્રદાય મૂળ તે એક જ હતું સર્વ અનુયાયીઓ મૂર્તિને માનતા પૂજતા હતા.
લગભગ પાંચ વર્ષ પહેલાં અમદાવાદમાં લોકાશા લહિયાનું કામ કરતા હતા તેમને એક પુસ્તકની લખામણના હિસાબ સંબંધમાં યતિઓ સાથે તકરાર થતાં ક્રોધે ભરાઈને મૂર્તિમંદિર જ નહિ પણ સામાયિક વગેરે અનેક ધાર્મિક ક્રિયાને વિરોધ કર્યો હતે. (વિશેષ વિગત માટે મારા “મૂળ જૈન ધર્મ” પુસ્તકમાંનું લેકશાહ નામનું પ્રકરણ વાંચવું.)
પરંતુ ત્યાર પછી લેકશાહના અનુયાયી યતિઓએ મૂર્તિને માન્ય કરી હતી. એટલે કે કાશાહના અનુયાયીઓ મૂર્તિના વિરોધી રહ્યા નહતા.
લગભગ ત્રણ વર્ષ પહેલાં લેકશાહના યતિઓમાંના બે યતિએ એ મુનિશ્રી ધર્મસહિછ તથા મુનિશ્રી ધર્મદાસજીએ જુદા પડી કિહાર કર્યો તેમાં તેમણે મૂર્તિ અને મૂર્તિપૂજાને ધર્મ વિરહની બતાવી તેને બહિષ્કાર કર્યો સંભવિત છે કે તે વખતે પણ મૂર્તિપૂજાને ઠારે એટલે બધો વધી ગયું હતું કે તેથી ત્રાસી જઈને મૂર્તિપૂજાને વિરુદ્ધ પિકાર ઉઠાવ્યા હશે પણ મતિ તથા મૂર્તિપૂજા બે જુદી Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com