________________
સ્થા. જૈનાનું ધર્માંક વ્ય. પ્ર. ૧
મારા બે પુસ્તકા—( ૧ ) જૈન ધર્મ અને એકતા તથા (૨) મૂળ જૈન ધમ અને હાલના સંપ્રદાયે!—ની અંદર શૈતાના જુદા જુદા સંપ્રદાયાની જુદી જુદી માન્યતાએ, મતભેદે સબંધમાં વિસ્તારથી લખેલુ છે, મુખ્ય મતભેદોને સમન્વય કેમ થાય તે બતાવેલું છે. તેમાં શ્વેતાંબર સ ́પ્રદાયમાં મુખ્ય મતભેદ મૂતિ અને મૂર્તિપૂજાનેા છે તે પણ બતાવેલ છે.
૨૬
મારા પુસ્તકમાં મેં, તીર્થંકર ભગવાનાના વખતમાં પણ તીર્થંકરાની મૂર્તિએ હતી તે અનેક શાસ્ત્રીય, તથા ઐતિહાસિક પ્રમાણાથી તેમજ ખીજા અનેક પ્રમાણેાથી બતાવી આપ્યું છે. અને તેજ પ્રમાણે સાવદ્ય મૂર્તિપૂજા સૂત્ર સિધ્ધાંતની વિરુદ્ધ છે અને તે પૂર્વાચાર્યાએ પાછળથી શરૂ કરેલી છે તે અનેક પ્રમાણેા અને યુતિ સહિત સૂત્રના ઉલ્લેખા સહિત બતાવી આપ્યુ છે
✩
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com