________________
બચે અને બચાવે
અધમથી-પાપથી પોતે બચવું અને બીજાને બચાવવા તે દરેક શ્રાવકને ધર્મ છે.
જૈન ધર્મ સાચે ધમ છે. મૂળ ધર્મ વિરુદ્ધ જે કંઈ સાંપ્રદાયિક
માન્યતા રાખવી તે અધર્મ છે. જેટલે અંશે મૂળધર્મથી વિરુદ્ધ તેટલે અંશે મિથ્યાત્વ
મિથ્યાત્વ એ પા૫ છે, અધર્મ છે. સત્યને સ્વીકાર કરે તે ધર્મ છે.
સત્યને સ્વીકાર કરવાની ના
પાડવી તે અધર્મ છે ' ' અધમથી, પાપથી બચવા માટે
સંપ્રદાયવાદને તિલાંજલિ આપ, '... સંપ્રદાયવાદમાં ઘસડનાર સાધુ-શ્રાવકને જાપણ ઉતેજન આપવું નહિ. પણ તેમને સંપ્રદાયવાદમાં જતા અટકાવી સત્ય ધર્મને રસ્તે વાળવા અને એ રીતે તેમને મિથ્યાત્વના પાપથી બચાવવા : - તે દરેક સમજુ બાવનું કર્તવ્ય છે :
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com