________________
જૈનધમ
જૈન ધર્મ ફક્ત સમજુ પાંડિત કે જ્ઞાની માટે જ નથી પણ જ્ઞાની અજ્ઞાની સને માટે છે અણુસમજી બાળજીવામાં ધભાવના ઉત્પન્ન કરવા તથા ટકાવવા માટે મૂર્તિ એ એક ઉત્તમ સાધન છે
એટલે બાળજીવેાને મૂર્તિનું અવલંબનટેકા રૂપ છે
બાળજીવા માટે મૂર્તિનુ અવલંબન નકારવું તે—
-માળજીવાને ધર્મનું એક ઉત્તમ સાધન બંધ કરવા જેવુ છે —તેમ જ તે, જૈન ધર્મીમાં એકાંતવાદ અપનાવવા જેવું છે
જૈન ધર્મોને જ્ઞાની માટેના જ ગણીને તેને એકાંત રૂપ આપી બાળજીવાને ધમ પામવાનુ સાધન બંધ કરવુ તે ધર્મ વિરુદ્ધ્તુ આરસ્તુ કરવા બસમર છે
વહન
-
ધર્મ વિષ્ણુનું આચરણ કરવથી પક્ષવમાં દુલાન્ગેાષી બનવાને ભય ઉત્પન્ન થાય છે
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com