________________
[ ૨૧ ]
૧૦, નિરંજન નિરાકારની માત કેવી રીતે બની શકે ? ૧૧. શ્રી ઋષભદેવ સ્વામીના વખતમાં બાકીના તેવીશ તીથ કરેાના જીવ સંસારમાં ભટકતા હતા છતાં તે સમયે તેમને વંદન કરવામાં ધમ કેવી રીતે સભવે ?
૧૨. મૂર્તિ તા એકેદ્રિય પાષાણુની હાવાથી પહેલા ગુણસ્થાનકે છે તેને ચેાથા પાંચમા ગુણુસ્થાનક
વાળા શ્રાવક તથા છઠ્ઠા સાતમા ગુણસ્થાનકવાળા સાધુ કેમ વન કરે?
૧૩. મૂર્તિ તે પાષાણુમય છે. તેને ફળ મળે ? મૂર્તિને કરેલી સ્તુતિ સાંભળવાની હતી ?
પૂજવાથી શુ મૂર્તિ ચેાડી જ
૧૪. શ્રી પ્રશ્નવ્યાકરણ સૂત્રમાં પાંચ સ ંવર દ્વારમાં ચૈત લખ્યા નહિ અને આસ્રવારમાં ચૈત્ય લખ્યા તેનુ શું કારણ ?
૧૫. ચૈત્ય શબ્દને અન્ય કેટલાક લેાકા ‘“સાધુ” કે “જ્ઞાન” કરે છે તે શું ચિત છે ?
૧૬. શ્રી જિનપ્રતિમાથી જિનબિંખ નહિ લેતા શ્રી વીતરાગ દેવના નમૂના તુલ્ય સાધુને ગ્રહણ કરે છે તે વ્યાજખી છે?
૧૭. જિનપ્રતિમાને નેવાથી કે પૂજવાથી કાઈ ને કેવળ જ્ઞાન ઉત્પન્ન થવાનું સાંભળ્યું છે ? ૧૮. કાઈ વિધવા પેાતાના મરણ પામેલા પતિની મૂર્તિ બનાવી પૂજ્જ સેવા કરે તે તેથી તેને કામની શાંતિ કે પુત્રની ઉત્પત્તિ થાય? ન થાય
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
...
...
....
...
...
...
...
...
૪૬૭
૪૮
૪૬૯
४७०
૪૭૧
૪૭૨
૪૭૪
૪૭૫
www.umaragyanbhandar.com