________________
[૨૨]
,, ૪૮૦
તે પછી પરમાત્માની મૂર્તિથી પણ શું ફાયદો થવાને?
- - ૪૭૭ ૧૯. ભગવાનની મૂર્તિ એજ ભગવાન હોય તે
તેમના અલંકાર પાપી લોકો કેમ ચેરી જાય છે? તેમની હજારોની રકમો લોક હજમ કેમ કરી જાય છે? વળી ભગવાન સર્વજ્ઞ છે તે તેમની મૂર્તિને જમીનમાંથી ખાદીને કેમ કઢાવી
પડે છે? શાસનદેવ એ કાર્ય કેમ કરતા નથી ! ... ૨૦. આનંદ આદિ શ્રાવકોએ જિનમંદિર કરાવ્યાના
પાઠ કયા સૂત્રમાં છે? ૨૧. દે તે પિતાને છત આચાર સમજી પૂજા
કરે તેમાં પુય કેમ હોય ? ૨૨. દેવો તે આખી જીંદગીમાં એક જ વાર
મૂર્તિપૂજા કરે છે, પછી નહિ, તથા સમ્યગ્દષ્ટિ અને મિથ્યાત્વી બને વર્ગના દેવો તેમ કરતા હેવાથી તે છત આચાર જ કહેવાય. તેને
શુભ કરણ કેમ કહેવાય ? ૨૩. અસંખ્યાતા વર્ષોની પ્રતિમાઓ હેવાનું કહે
છે પણ પુદગળની સ્થિતિ તેટલા વર્ષની ન હેવાથી તેમ શી રીતે કહી શકાય ?
, ૪૮૦
૪૮
... ૪૮૦
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com