________________
મહાત્મા કણાદ
પર
ઇસ લેખ કે નહીં બઢાના ચાહતે. પાઠક અનુમાન કર સકતે હૈ કિ ઐસા કિ સંપત્તિ કિતની હોગી, જબ સિર્ફ ઉસકી સ્ત્રી કે અંગ પર ૧૭ કરોડ કે અલંકાર થે. માહાતા પૈસા કા નશ્વર શરીર આજ ઇસ સંસાર મેં નહીં હૈ, તથાપિ ઈસ પુણ્ય પુરુષ કા અમર નામ, વિમલ યશ ઔર પવિત્ર ચરિત્ર શુષ્ક ગુલાબપુષ્પ કે સમાન આજ ભી સર્વત્ર સુગંધ ફેલા રહા હૈ. શસા કે સમાન પુરુષ જિસ ભૂમિ મેં પૈદા હેતે હૈ, વહ ભૂમિ ધન્ય હૈ.
( “સરસ્વતી'ના એક અંકમાં લેખક:-શ્રી રામકૃષ્ણ રાજવૈદ્ય)
८-महात्मा कणाद
ભારતમાં જે સમયે પુણ્યાત્મા એવા માનનીય ઋષિમુનિઓ હતા, જેનું અસાધારણ તપાબળ, બુદ્ધિ, અદ્ભુત દેવી શક્તિ જગવિખ્યાત હતી. અધુના તો તેનું સ્વપ્ન પણ નથી. હાલમાં આપણું ભારતવાસીઓની ખરાબ દશા થઈ ગઈ છે. આપણું સર્વસ્વ ખોવાઈ ગયું છે. માત્ર આપણે એટલાજ માટે શ્રેષ્ઠ ગણાઈએ છીએ કે ઋષિમુનિઓના વંશજો છીએ.
કિંતુ શોચનીય છે, કે તેમનું શરીર પણ આપણું પેઠે પંચભૂતનું જ હતું; છતાં આપણામાં તેના જેવું સામર્થ્ય નથી. તેનું કારણ શું ?
વર્તમાન સમયમાં જે વિજ્ઞાન, કળા વગેરેના અનેક અંકુરે ફૂટેલા છે, તે તે સમયમાં હતા નહિ એટલે પછી માન્ચેસ્ટર, જાપાન આદિ વિદેશીય કપડાંનાં તો નામ પણ તેઓ કયાંથી જાણે! તેઓ તે માત્ર પર્ણકુટીમાં રહેતા અને સામે, સાઠીચેખા આદિનું ભાજન કરતા હતા.
હમણાંની પ્રચલિત ફેશનેબલ સભ્યતાની સામગ્રી તો તેમની પાસે ન હતી; પણ પરસ્પરની પ્રીતિ, સાચી સહાનુભૂતિ, ઉદારતા, વીરતા, સત્યતા, એકતા, ઉદ્યોગમાં દઢતા તથા દયા આદિ શ્રેષ્ઠ સિદ્ધાંતના તેઓ એટલા બધા પાલક હતા, કે હાલના સભ્યોના કાન પકડાવે. પ્રસ્તુત સિદ્ધાંતની સત્યતા બતાવવાને એક ઉદાહરણતરીકે આ ચરિત્ર છે.
મહાત્મા કદનું નામ તે સૌ કોઈએ સાંભળ્યું જ હશે. એ મહાત્મા એક નિઃસ્પૃહ અને ત્યાગી મહાપુરુષ હતા. કહે છે કે, જ્યારે ખેડુતો પિતાને સઘળો મોલ ઘેર લઈ જઈ ખેતર એવું તે સાફ કરતા, કે જેમાં પશુને પણ ચરવાનું ન મળે ત્યારે મહાભાજી તે ચેખા ખેતરમાંથી રોજ દાણુ શોધી લાવીને નિર્વાહ
www.umaragyanbhandar.com
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat