________________
શ્રી મહાવીરસ્વામી
3019
માં આવતા; પરંતુ સમજાયું કે એમને શિક્ષણની આવશ્યકતા નથી. તેમના હૃદયમાં એ જ્ઞાન વિદ્યમાન છે, કે જેનુ ક્રાઇ પણ વિદ્યાલય દાન નથી કરી શકતુ. મુદ્દતી માફક તેઓ પણ આ જગતના ત્યાગ કરી દેવા માટે વ્યાકુળ થઇ જતા હતા. ૨૮ વર્ષની ઉંમર સુધી તેઓ કુટુબમાંજ રહ્યા હતા. જ્યારે તેમનાં માતપિતા ગુજરી જાય છે અને તેમને સન્યાસમા માં પ્રવેશ કરવા માટે અંતરપ્રેરણા થાય છે, ત્યારે તેએ પાતાના જ્યેષ્ઠ બંધુ પાસે અનુમતિ મેળવવા જાય છે. તેમના ભાઈ કહે છે—ધા હજી તાજા છે, થેાશી જાએ.” તેઓ બે વર્ષ સુધી થાભી જાય છે. અત્યારે તે ૩૦ વર્ષના છે. ઈસુ.ખ્રિસ્તની માફક હવે તેમને અંતઃપ્રેરણા થાય છે કે હવે સર્વ કાંઇ છેડી દઈને સેવાના સુમામાં પ્રવેશ કરવા જોઇએ.” બુદ્ધની માફક તેએ પેાતાની સઘળી સંપત્તિ દ્રોને દાન કરી દે છે, કુટુંબને ત્યાગવાના દિવસે તેઓ પેાતાનું આખું રાજ્ય પેાતાના ભાઇઓને અને સઘળી સંપત્તિ ગરીમાને આપી દે છે. પછી તેઓ તપશ્ચર્યાં અને ધ્યાનમાં જીવન વ્યતીત કરે છે. મુદ્દતે ૬ વર્ષની સાધના પછી પ્રકાશનાં દન થયાં હતાં. શ્રીમહાવીરને એ જ્યાતિ ખાર વર્ષનાં અંતર્યંન અને તપસ્યા બાદ દેખાય છે. ઋજુકુલા નદીને કાંઠે જીમ્મક ગામમાં તેએ પરમ આત્મજ્ઞાન પ્રાપ્ત કરે છે. ગ્રંથાની ભાષામાં હવેજ તે તીથંકર, સિદ્ધ, સન અથવા મહાવીર બની રહે છે. તેઓ હવે એ અવસ્થાને પ્રાપ્ત કરે છે, જેને ઉપનિષદામાં કૈવલ્યદ્રષ્ટાની અવસ્થા કહે છે. જૈન ગ્રંથા પ્રમાણે હવે તેમનું નામ વલી” થઈ જાય છે.
ત્યારે તેઓ બુદ્ધની માફ્ક ધ પ્રચારને માટે એક મહાન મિશન લઈને લેાકાને જ્ઞાનને ઉપદેશ આપવાને નીકળી પડે છે. ત્રીસ વર્ષ સુધી તેઓ અહીંથી તહીં ઘૂમતા ક્રે છે. બંગાળ અને બિહારમાં તે સાચા સુખની વાત(ગ સ્પેલ)ના સદુપદેશ આપે છે. પેાતાના દેશને તે જંગલી જાતિએ સુધી પહોંચાડી દે છે અને તેમ કરતાં તેઓ તેમના ક્રૂર વનની પરવા નથી કરતા. તે પેાતાના મિશન માટે હિમાલય સુધી જાય છે. અનેક પીડા વચ્ચે પણ તેઓ કેવા ગંભીર અને શાંત બની રહે છે અને આ ગાંભી અને શાંતિમાં કેટલુ બધું સૌદર્યાં છે !
તેઓ ગુરુ હાવા સાથે ઉત્તમ વ્યવસ્થાપક પણ છે. તેમના અગિયાર મુખ્ય શિષ્યા છે. ચારસાથી વધારે મુનિઓ અને અનેક શ્રાવક્રા તેમના ધર્મને ધારણ કરે છે. બ્રાહ્મણ અને અબ્રાહ્મણ બન્ને તેમના સમાજમાં સામેલ થાય છે, તેમની શ્રદ્દા વણુ અને જાતિમાં નથી. તેઓ દિવાળીને દિવસે પાવાપૂરી(બિહાર) માં ૭૨ વર્ષોંની વચે ખ્રિસ્તનાં પર૦ વર્ષ પૂર્વે નિર્વાણ પ્રાપ્ત કરે છે.
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com