________________
૨૪ "गीता मे हृदयं पार्थ गीता मे सारमुत्तमम् । गीता मे ज्ञानमत्युग्रं गीता मे ज्ञानमव्ययम् ॥ गीता मे चोत्तमं स्थानं गीता मे परमं पदम्। गीता मे परमं गुह्यं गीता मे परमो गुरुः ॥
"गीता में भा३ य छ; गीत। भार। उत्तम सा२ छ; ગીતા મારું અતિ ઉગ્ર જ્ઞાન છે; ગીતા મારું અવિનાશી જ્ઞાન છે; ગીતા મારું ઉત્તમ સ્થાન છે; ગીતા મારું પરમપદ છે; ગીતા મારું પરમરહસ્ય છે અને ગીતા મારે પરમ ગુરુ છે.” ભ૦ શ્રીકૃષ્ણ "गीता सुगीता कर्तव्या किमन्यैः शास्त्रविस्तरैः। या स्वयं पद्मनाभस्य मुखपद्मादविनिःसृता ॥
સ્વયં વિષ્ણુના મુખારવિંદમાંથી નીકળેલા ગીતાશાસ્ત્રને ગાવા અને પાળવા જેવું મહાફળદાયક કર્તવ્ય હોવા છતાં અન્ય શાસ્ત્રોની ગડમથલમાં પડવાની શી જરૂર ?” મહર્ષિ વ્યાસ "गेयं गीता नामसहस्त्रं ध्येयं श्रीपतिरूपमजस्रम् । नेयं सज्जनसंगे चित्तं देयं दीनजनाय च वित्तम् ॥
“દુઃખમાત્રની આત્યંતિક નિવૃત્તિ અને સચ્ચિદાનંદપદની નિત્યપ્રાપ્તિ માટે ગાન તો એક માત્ર ગીતાનું અને વિષ્ણુસહસ્ત્રનામનું ગાવા યોગ્ય છે; ધ્યાન તો વારંવાર શ્રીપતિના સ્વરૂપનું ધરવા ગ્ય છે; ચિત્ત તો સાધુસંગમાં પરાવવા યોગ્ય છે અને વિત્ત તો દીન-દુઃખીઓને દેવા યોગ્ય છે.” ભ૦ શંકરાચાર્ય "कृष्णो जानाति वै सम्यक् किश्चित् कुन्तीसुतः फलम् । व्यासो वा व्यासपुत्रो वा याज्ञवल्क्योऽथ मैथिलः ॥
એક ભગવાન શ્રીકૃષ્ણજ ગીતાને યથાવત જાણે છે; અર્જુન, વ્યાસ, વ્યાસપુત્ર શુકદેવ, યોગી યાજ્ઞવક્ય, રાજા જનક એ તો તેમાંનું કંઈકજ જાણે છે.” ગીતામાહાસ્ય
मोह को मिटाती प्रकटाती आत्मबोध शुद्ध । भीरुता भगाती युद्धवीरता जगाती है। क्षणमें छुडाती अकर्मण्यता से निष्क्रयी को। कौन तू है, विश्व क्या है तथ्य समझाती है। प्यारी योगियोंकी औ वियोगियोंकी भोगियोंकी। मरणोपरान्त मोक्षद्वार दिखलाती है। जीवनमें विश्वविजयी का है पढाती पाठ । शान्ति सुखदात्री एक गीता कहलाती है ॥
( विधामा२४२ शुस )
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com