________________
-
-
-
-
- -
-
-
-
-
-
- * * *
* *
-
-
1 -
--
--
--
-
-
-
-
-
૫૪૦
શુભસંગ્રહ-ભાગ ૭ મે પૈસાદારો.” જવાબ મળ્યો. '
એ મોટા માણસો !” ફિરોઝ બેલ્યોઃ “એ શાના સરઘસમાં આવે ? એને શેની દાઝ હોય ? તેઓ તે વાડીવજીફે રહેનારા, મોટરમાં ફરનારા, યુરોપીયનોને “પાટી આપનારા ! તે લોકને ક્યાં કમી છે કે આવાં સરઘસમાં જોડાય ?”
- “વાજબી કહ્યું” કઈ રસીએ ટેકો આપેઃ “મરવાનું તે મધ્યમ વર્ગને અને ગરીબ વર્ગને. પૈસાદાર અને શ્રીમંતને શું ? ત્રણ પૈસાના મણ નીમકના અઢી રૂપિયા આપવા પડે તેમાં તે લોકનાં છોકરાં ક્યાં ભૂખે મરી જાય તેમ છે?”
“પણ આવા સરઘસમાં જે મોટાંઓ જોડાય તો તેની અસર થાય કે નહિ?”
અને મોટાઓ એટલે ?” ફિરોઝે ફરી સવાલ કર્યો “મેટાંઓને બનાવનાર કોણ? આપણેજ કેની ? જરા પાંચ પૈસા થયા અને મેટર દોડવા લાગી કે તે આપણા મનથી મટે અને એવા મોટાને બગાડીએ પણ આપણેજ. એ મેટાએ કંઈ સખાવત કરી કે તે વધારે મેટો થયો ! જેને કેાઈ ભાવ નહિ પૂછતું'તું તે આજ મોટર દોડાવી આપણને નીચા ગણે છે.”
પણ એજ મોટાંઓએ ગરીબ અને મધ્યમ વર્ગ માટે જુદે જુદે ઠેકાણે સુંદર ઘરો નથી બંધાવ્યાં ?” મોટાંઓને પક્ષ ખેંચી એકે સવાલ કર્યો.
હા!” ફિરકે ઉભરો ઠાલવ્યો “ખરૂં છે ! ઘરો બંધાવ્યાં ! કેવાં મેટાં ! કવાં સરસ ! પતિ પત્ની અને મેટાં છોકરાં હોય તો સગવડ અને ધણધણીઆણીને મલાહ પણ ન સચવાય એવાં મેટાં!! એમ તો એ મેટેરાંઓનો પક્ષ ખેંચી દલીલ કરનારા પણ છે. તેઓ સરસ દલીલ કરી જાણે છે કે ફરફર હવા અને રોશની તે મળે છે ની ? બસ, પછી જોઈએ શું? જાણે ગરીબો હવા અને ઉજાસ પરજ જીવતાં હોય! ગરીબોને વળી સગવડ શાની જોઈએ ? “સાઈડ રૂમ' શાને જોઈએ? પાછળ વળી દરવાજે શાન જોઈએ ? ગરીબોને વળી મલાહજે તે શું? આવી દલીલ કરનારા આપણાજ ઘરબારનાં વાડી વજીફાથી સુખી રહેનાર પારસીએજ આપણાં કહેવાતાં મેટાંઓને બગાડે છે. એ જ મોટાંઓ જાતે એવાં ઘરમાં રહે તો ખબર પડે ને? ભંગી-મહેતરોને, લાકડાંકેલસાવાળાઓને આગલે દરવાજેથી ખાવા બેસવાના ઓરડામાંથી તેઓ જવા દેશે કે ? તેઓને તરત પાછલા દરવાજાની જરૂર પડશે. ગરીબો માટે ઘર બંધાવ્યાં તે કંઇ જે તે પાડ! વધારે શું જોઈએ? ગરીબોને એવાં લાડ શાનાં જોઈએ ! અને......”
www.umaragyanbhandar.com
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat