Book Title: Shubh Sangraha Part 07
Author(s): Akhandanand Bhikshu
Publisher: Sastu Sahitya Vardhak Karyalay

View full book text
Previous | Next

Page 614
________________ માતૃવેદના ગમે વણ મહેનતની વાત દેવી ભારત માં ! હવે આજ અમે સૌ જાગી હે ભારત મા સમજયાં સહુ સઘળે મમ દેવી ભારત મા ! પટ પરદેશી ઝટ ત્યાગવા હે ભારત મા ! જે કતે સમજી ધર્મ દેવી ભારત માં ! નહિ કોઈ રહે નવરાં હવે હૈ ભારત મા ! શરૂ થશે સુદર્શન યજ્ઞ દેવી ભારત મા ! સહુ મળી આહુતિ આપશું છે ભારત મા ! જોઇ દેવ થશે મન મગ્ન દેવી ભારત મા ! દિગ્વિજય થશે દશ દિશમાં હે ભારત મા ! વિસ્તરશે પ્રૌઢ પ્રતાપ દેવી ભારત મા ! થઈ હૃદય સચેતન માવડી હે ભારત મા ! તજી અંતરથી સંતાપ દેવી ભારત મા ! નીર આવ્યાં ને હર્ષનાં હે ભારત મા ! તજી મૂછ જાગ્યા પ્રાણ દેવી ભારત માં ! મુખ આશામાં મલકી રહ્યું છે ભારત મા ! વદતી મુખ ગંભીર વાણુ દેવી ભારત મા ! + પ્રિય પ્રાચીન ગૌરવને મરે મુજ સંતાને ! છા શક્તિના ભંડાર પ્યારાં સંતાને ! બહુ જગમાંહે જશવંત છો મુજ સંતાનો ! છો ધર્મ હૃદય ધરનાર ચારાં સંતાનો ! ૫ માંધાતા સરખા થયા મુજ સંતાને ! પૃથુ સગર સમા બલસીમ પ્યારા સંતાને ! હતી રામ ને લક્ષ્મણ જોડલી મુજ સંતાને ! વળી ભડ અર્જુન ને ભીમ પ્યારાં સંતાને ! અતિ સમર્થ નષિમુનિઓ હતા મુજ સંતાને! વળી કૃષ્ણ સમા ભગવાન મારાં સંતાનો ! તવ શૌર્ય જગતભર ગાજતું મુજ સંતાને ! હતું સંયમ શાંત સુકાન યારાં સંતાને ! શુ. ૫૧ Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com

Loading...

Page Navigation
1 ... 612 613 614 615 616 617 618 619 620 621 622 623 624 625 626 627 628 629 630 631 632 633 634 635 636 637 638 639 640