Book Title: Shubh Sangraha Part 07
Author(s): Akhandanand Bhikshu
Publisher: Sastu Sahitya Vardhak Karyalay

View full book text
Previous | Next

Page 626
________________ ઊર્ધ્વ પ્રયાણના અભિલાષ (લખનારઃ— १२७ - ऊर्ध्व प्रयाणनो अभिलाष જ” ન્યૂ ઇંગ્લિશ સ્કૂલ, નડીઆદ.) (હરિગીત) (૧) નિજ પ્રાણથી પણ ન્યાયવૃત્તિ અધિક પ્રિય છે જે રે, મન વાણીના સચન કરી વ્યવહારમાં જે વિચરે; પ્રત્યેક પરઉપકારની પ્રવૃત્તિમાં પગલું ભરેએવા મહજ્જનના પથે ક્યારે પ્રભા ! ગતિ લાધશે ? (૧) ઐહિક સુખની વાંચ્છના નવ સ્વપ્નમાં પણ જે ધરે, સાફલ્ય જીવનનું ગણી જન હિતમાં સ્વાર્પણુ કરે; વિઘ્ન વિપત્તિએ ક્રમે, પણ લક્ષ્ય જેનુ' ના ચળે— કયારે મહુજ્જનવૃત્તિ એ વસો, વિભુ ! મુજ અન્તરે ? (૩) બાલે બધાં પ્રભુનાં' ગણી હિત પ્રાણી માત્રનું આચરે, અત્યંત અનુકમ્પા થકી દુ:ખો દુ:ખીનાં સહુરે; અજ્ઞાની કે પાપી પ્રતિ પણ પ્રેમધમ ન વિસરે— ક્યારે મહજીવનપ્રભા મુજ ઉર એ અજવાળશે ? (૪) શ્રદ્ધા અને સ્વાશ્રય થકી કન્યસ્નેહે આદરે, અન્તધ્વનિને અનુસરી પ્રગતિ કરે ભવસાગરે; વ્રત સત્યનું સ્વીકારીને કા સહે પણ ના ડરે, કયારે મહેજ્જન ધૈય એ હરશે તિમિર હૃદયામ્બરે (૫) ૧૩ મૃદુ વાક્ય સુખકર ઉચ્ચરે, સુરભિ સુમન મુખથી સરે, અંદ્વૈત-અનુપમ અસ્રથી આત્મા અહ-મમતા ચીરે; કરી વિશ્વયાત્રા પૂર્ણ જે ત્રિભુ–વૈજયન્તીને વરે~~ યાચુ, મહચ્ચારિત્ર્ય એ મરતાં ગતિ કરૂ' આ ભલે! (“બુદ્ધિપ્રકાશ”ના એક અંકમાંથી) શુ. પર Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com

Loading...

Page Navigation
1 ... 624 625 626 627 628 629 630 631 632 633 634 635 636 637 638 639 640