Book Title: Shubh Sangraha Part 07
Author(s): Akhandanand Bhikshu
Publisher: Sastu Sahitya Vardhak Karyalay

View full book text
Previous | Next

Page 622
________________ ખાદીકી પવિત્રતા ૩૦૯ ભભૂકી ઉઠી, તેણે વકીલને તેડાવ્યા અને પેાતાનું ‘વીલ’ બનાવ્યું. વીલમાંથી પેલા દેશદ્રોહી અને માતૃદ્રોહી વચટ પુત્રને વારસાઇ હક્કથી ચિત રાખવામાં આવ્યેા. વૃદ્ધાએ વકીલની સલાહને ધૂતકારી કાઢી... સ્પેનના સુબાએ વૃદ્ધાનું આવું વલણ જોઇને પૂછાવ્યું; કહેવરાવ્યું પણ ખરૂં કે “ ‘વીલ’ જો વચટ પુત્રને પણ વારસાઈ ફાળા અપાવનારૂ ખને, તા તારા જે નાનેા પુત્ર અત્યારે તુરંગવાસ સેવી રહ્યા છે તે તરતજ બંધનમુક્ત થાય. ,, ત્યારે વૃદ્ધાએ જે પ્રત્યુતર સંભળાવ્યેા, તે આપણે વાંચીએ. તેણે કહ્યુંઃ “ મેં જે કાંઈ કર્યું છે તે પુરે। વિચાર કરીનેજ કર્યું" છે. મારા એ દેશદ્રોહી (વચટ) પુત્ર તેની જનેતાના શાપે અને તેના પેટના પાપે નરકમાં પડવાને છે; મારે। કનિષ્ઠ પુત્ર ભલે અહીં તુરંગવાસમાંસડી સડીને દેહ પાડે; પરંતુ તેને દેહ પડયે સ્વના પાદે પુષ્પવિમાન લઇનેજ તેને તેડવા આવવાના છે– મને એ વિષે લવ પણ અંદેશા નથી. સ્વતંત્રતા અને સ્વમાન ગુમાવીને લાવૃંદું જીવન જીવનાર મારા વચટ પુત્ર કરતાં એ કનિષ્ઠ કનૈયે જેલમાં રહીને પણ સ્વદેશને આદર્શો પાઠ પઢાવતા જ્વલંત જીવન જીવી રહ્યા છે.” ——અને માટીલાના આ મર્દોની ખેલ આગળ સ્પેનના સુમે મ્હાત થયા–ઝ ંખવાયેા. માટીલા માટે અંતરના ઊંડા ગર્ભાગારે માનના ઉમળકા આવ્યેા. તે બબડયાઃ ધન્ય જનની ! ” (“ચિત્રમય જગતમાંથી) १२६ - खादी की पवित्रता ... N ( લેખિકાઃ—કુમારી રમા ) કલ્યાણ કે તીસરે વં કે ખારવ' અંક મેં પ્રકાશિત શ્રીજ્વાલાપ્રસાદજી કાર્નાડિયા કે કલ્યાણકામી કે લિયે ખાદી કી આવશ્યકતા શીર્ષીક લેખ મેં યહુ ખાત ભલી ભાંતિ સિદ્ધ કર દી ગયી હૈ કિ ખાદી ક્રુ સમાન પવિત્ર, સસ્તા, મજબૂત ઔર દેશહિતકર વસ્ત્ર દૂસરા નહી હૈ. સાથ હી અનુભવ સે ભી યહી સિદ્ધ હૈ, અતઃ ઈસકી પવિત્રતા ઔર સરસ્તેપન પર તેા ત કરના વૃથા હૈ. કલ્યાણુ કે ઇસ વર્ષા કે છઠે અક કે ખાદી ઔર પરમા' શીક સંપાદકીય લેખ Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com

Loading...

Page Navigation
1 ... 620 621 622 623 624 625 626 627 628 629 630 631 632 633 634 635 636 637 638 639 640