________________
સુધા જાગ્યા ત્યારે
૫૬૫
१११-क्षुधाों जाग्या त्यारे
(એક કલ્પના ચિત્ર. લેખક-શ્રી. પી. જે. બી.)
- ઘરમાં પાટનગર પર ઉષાનાં ઓજસ પથરાતાં હતાં. હવા તદ્દન શાંત હતી. વાતાવરણમાં નીરવ શાંતિ છવાઈ ગઈ હતી. મારા ઘરે પાસેથી લોકલ ગાડીને માર્ગ છે, પણ અત્યાર સુધી આગગાડીને જરાય ધ્વનિ મને સંભળાયું ન હતું. એકદમ આવી શાંતિ જોઈ મને પહેલાં જરા નવાઈ લાગી. હું કદાચ બહેરે તો નથી બની ગયું તેની મને શંકા ગઈ. તરતજ મેં બારણું ખખડાવી જોયું.
એટલામાં મારી પત્ની આવી. તેણે મને કહ્યું કે “આજ દૂધજ આવ્યું નથી.”
કેમ” પૂછતાં પહેલાં કેટલીએ કલ્પનાઓ મારા મગજમાંથી પસાર થઈ ગઈ, તરતજ મને એકદમ ભાન આવ્યું કે, પાટનગરમાં અસાધારણ હડતાળ શરૂ થઈ ચૂકી હતી.
અસાધારણ હડતાળ વિષે વર્તમાનપત્રમાં મેં ઠીક ઠીક વાંચ્યું હતું. કેટલાય મહિનાઓથી કામદારે એવી હડતાલની બીક બતાવતા હતા. આખરે તેઓએ કંઈક પડકાર જેવું આપ્યું હતું. ગઈ કાલેજ મારે ભાઇબંધ મને કહેતો હતો કે, અસાધારણ હડતાલ પડે એ સંભવ છે. પણ ત્યારે મને કલ્પનાયે ન હતી કે, આવી હડતાલ આજથી જ શરૂ થશે.
છેવટે દૂધ વગરની ચાહ સાથે સવારને નાસ્તો પૂરો કર્યો.
નોકરો પણ હડતાલમાં જોડાયા હતા, એટલે મારી પત્નીને બધી વસ્તુઓ જાતે જ કરવી પડી. જરા કંટાળો તો આવ્યો, પણ આ નવો અનુભવ હોવાથી મને તે અતિશય આનંદ થયો.
સાથે સાથે પાટનગરમાં કેમ ચાલે છે તે જાણવા માટે હું મારાં કપડાં પહેરીને બહાર નીકળ્યો. મેટર હતી પણ શેફર તો હડતાલ પર ગયા હતા.
રસ્તામાં * હવે શું થશે ?'
હવે શું થશે ?” “ હવે શું થશે ?'
હવે શું થશે ?”
આ શબ્દોથી વાતાવરણ ગાજતું હતું. જ્યાં ત્યાં એકઠાં થયેલાં લેકે આજ પ્રશ્ન પૂછતાં હતાં. અમારે તે શ્રીમંત વિભાગ, એટલે કે મિલને માલેક, તો કઈ મેનેજર, તો કઈ કારખાનાને
શું ૪૮
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com