________________
૫૭૨
શુભસંગ્રહું-ભાગ ૭ મા
સૈકાના સતત યત્નના પરિણામે જુદી જુદી કુતરાંની જાતે ઉત્પન્ન થવા પામી છે. શિકારી કૂતરાએ, ચેાકીદાર કૂતરાએ, પપ્સ અને બીજી જાતેા ખાસ પ્રયત્નનું જ પરિણામ છે. પૂર્વકાલીન પૂર્વજોએ કેટલીય મહેનત અને કાળજીથી આ બધી જાતને ઉત્પન્ન કરી છે. અને શિકારી કૂતરાઓની ઉત્પત્તિના ઇતિહાસનાં પાનાં પાછાં ઉકેલીએ તે માલમ પડશે કે, અત્યારના શિકારી કૂતરા ગ્રેહાઉન્ડ તે લગભગ પાંચ સૈકાની સતત મહેનતનું પરિણામ છે. પૂર્વકાલીન પુરુષોએ પોતાની જરૂરીઆત પ્રમાણે કૂતરાંને કેળવ્યાં, પણ બિલાડીને તેવા ઉપયેગ નહિ હેાવાથી તેઓએ બિલાડીની જાત સુધારવા ખાસ યત્ન ન કર્યો અને પરિણામે બિલાડી હજી પણ તેજ દશામાં રહેવા પામી છે. હજુ પણ રાત્રે ઘરના ઉંદરડાને સંહારવા પૂરતાજ બિલાડીને ખપ મનુષ્યજાતને હેાવાથી, બિલાડીની એલાદ સુધારવા તરફ હજી નથી ઢળ્યેા.
માનવ
ગાયેાની કેળવણી
ખેડૂતા પણ સારૂ દૂધ આપતી ગાયેાનેજ
ટકવા દે છે. નબળુ દૂધ આપતી, અને એધુ દૂધ આપતી ગાયેાને જગલમાં છૂટી મૂકી દેવામાં આવે છે; એટલુંજ નહિ પણ ગાયા વધુ દૂધ આપતી કેમ અને તેને માટે ખાસ સાવચેતી અને કાળજી લેવાય છે. અત્યારે પણ આપણે જોઇ શકીએ છીએ કે, વધુ દૂધ આપતી ગાયેાની વાડીએ જ્યારે મેટી થઇને દૂધ આપે છે ત્યારે વધુ દૂધ આપે છે અને આમ વધુ દૂધ આપવાની શક્તિ વંશમાં ઉતરે છે. આ દૃષ્ટિએ વધુ દૂધ આપનાર ગાયાને વશ વધારવાને માટે ખાસ કાળજી લેવાય છે. અને અત્યારે અનેક ડેરી ફાર્મ જોઇએ તે પછી આ જાતિસુધારણાના વિજ્ઞાને આપેલા અમૂલ્ય લાભ આપણને સીધા દેખાઇ આવે છે.
સારી ઓલાદ માટે અખતરા
માનવે મૂળથીજ પ્રાણી અને વનસ્પતિમાં સારી એલાદ ઉત્પન્ન કરવાને યત્ન કર્યો છે. સંભવ છે કે, આમાં માનવહિતના દૃષ્ટિબિંદુએજ વિચાર થયેા હૈાય. સંભવ છે કે, આ વંશિવજ્ઞાનનુ આખું શાસ્ત્ર માનવહિતની દૃષ્ટિએજ ધડાયું હેાય; પણ પૂર્વકાલમાં તેમજ આજે પણ વનસ્પતિ અને પ્રાણીઓને કેળવવા માટે આપણે જેટલી કાળજી લઈએ છીએ, તેટલીજ ખેદરકારી આપણે સારા સંસ્કારવાળી જાતિને ઉત્પન્ન કરવા તરફ દર્શાવીએ છીએ. ખાસ કરીને હિંદમાં તે। અત્યારે એવી પરિસ્થિતિ ઉભી થઇ છે કે આ જ્ઞાન અને સંસ્કાર એ તા વિદ્વાનને માટે માત્ર વાતચીતના વિષય માનવામાં આવે છે. અહીં તેા લગ્ન અને સતતિ એ એ વસ્તુએ વચ્ચે કઈ પણ યેાજના હાઇ શકે એવા સિદ્ધાંત
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com