________________
-
~
-
~-~
૫૯૦
શુભસંગ્રહ–ભાગ ૭ એ પૈસાનો બચાવ થાય છે એનું ભાન થાય કે તુરતજ તમે મેલમાં જવાનું પડતું મૂકશો. હવે તમે પૈસાને બચાવ થાય છે એ વિચારના સકંજામાં પકડાઈ ગયા, અને તમે લોકલમાંજ મુસાફરી કરવાના. આજ પ્રમાણે તમે, હું અને બીજા પિતાની જીંદગીમાં વતી રહ્યા છે. જે વિચારો ખાસ મહત્તવના હોય છે તે અનુસાર જ આપણે દેરાઈએ છીએ.
ત્યારે અહીં રાઈટ ખરૂં કામ કરી રહ્યો છે. તે તમારા મગજમાં અંદગીનું સંરક્ષણ અને બચાવના વિચારે બરાબર ઠસાવે છે. આવા વિચારેની મદદથી કોઈ પણ માણસ દુષ્ટ કર્તવ્ય કરતો અટકી જાય એ સ્વાભાવિક છે. એક એવો ભયંકર માણસ હતો કે તેની પાસે જવું હોય તો ભરેલી રિકવર જોઈએ. પણ તે “માર્ગ, શોધક”ના શિક્ષણમાં રસ લેતો થયો અને પરિણામે હાલ તે ૬૦૦ માણસના કારખાનાને ઉપરી બન્યો છે. રાઈટે આવા છંદગીના ઉધા પાટલે બેસી ગયેલા ખુનીઓને ખરા રસ્તે વાળી ઉત્તમ શહેરી બનાવ્યા છે.
રાઈટ શીખવાડે છે કે, દરેક મનુષ્યને અમુક વખત અને શક્તિ વાપરવાનાં હોય છે જ. અને અંદગી એક એવો ભંડાર છે કે તેમાં સઘળી ચીજે સમાયેલી છે. જેઓ એમ પૂછે છે કે, જીવવાનું સાફલ્ય શું ? તેઓએ જાણવું જોઈએ કે, મને બળ કેળ, સારી ટેવોના વિચાર કરો-ટુંકામાં ચારિત્ર્ય કેળવે. જે તમારા જ્ઞાનતંતુઓમાં સારા વિચારે ઘર કરી રહ્યા હશે તો તમે લોકોપયોગી કામ કરવા જરૂર પ્રેરાશે.*
(“નવયુગ”માંથી)
११९-अमेरिका में दूध देनेवाले वृक्ष
લીજિયે, પ્રકૃતિ કે ભંડાર મેં દૂધ દેનેવાલે વૃક્ષ ભી મૌજૂદ હૈ. અમેરિકા કી યેલ-યુનિવર્સિટી કે ઍફેસર સૈયુઅલ જે રેકર્ડ હાલ મેં મધ્ય અમેરિકા કે ગ્રેટીમાલા નામક દેશ મેં ગયે થે. વહાં ઉન્હોંને દેખા કિ એક પ્રકાર કે પેડ કા રસ દેખને મેં ઔર સ્વાદ મેં બિલકુલ ગાય કે દૂધ કે સમાન હોતા હૈ વહાં કે નિવાસી ઇસ દૂધ કે કાફી મેં ડાલ કર ઔર ઇસી પ્રકાર મામૂલી તૌર સે ભોજપરાંત પિયા કરતે હૈં. યહ વનસ્પતિ-દૂધ સાધારણ દૂધ કી ભાંતિ ફટ ભી બહુત જદી જાતા હૈ.
| (“વિશાલ ભારત”ના એક અંકમાંથી)
અંગ્રેજી ઉપરથી."
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
Www.umaragyanbhandar.com