________________
ખુનીઓને ઉત્તમ નાગરિકા બનાવવાની રીત ૫૮૯
વર્ષ થયાં એ એવું સ્થળ ખાળી રહ્યો છે કે જ્યાં તે પેાતાની રીત સફળ કરી શકયા ન હાય. તેની રીત શિક્ષિત કે અશિક્ષિત, ગરીબ કે તવંગર, યુવાન કે મુઢ્ઢાને એકસરખી રીતે લાગુ પડે છે.
ત્યારે તમે અતુરતાથી પૂછશો કે 'રાઇટ આ લેાકેાને શું કરે છે ?” અમે પણ અમારાં બાળકોને શિખામણ તેમજ વારંવાર ચેતવણી આપીએ છીએ, પણ આવુ` સારૂ પરિણામ આવતું નથી.
પણ તમેાએ કાઇ વખત તમારા બાળક સાથે બાળક બની તેની ભેગા બેસી વાતા કરી છે ? આની અસર કેવી થાય છે તેને તમને ભાગ્યેજ ખ્યાલ આવી શકે. મા શેાધકેા”ની રીત એજ છે કે, તેઓ ખાળક સાથે બાળક બની તેમની ચાલતી ઋગીના પ્રશ્ના વિષેજ વાટાધાટ ચલાવે. જ્યારે વર્ગમાં આ માર્ગ શેાધક” આવે છે, ત્યારે બાળકા રાજી રાજી થઈ જાય છે શા માટે? કારણ કે એની આગળ ખાળકને પરીક્ષાએ પસાર કરવાની હાતી નથી, તેમજ નથી હાતું તેને કાઈ લડનાર કે તેની કાઈ ટીકા કરનાર; કાઇ જાતના માર્ક કે નંબર પણ હેાતા નથી. બાળક સ્વતંત્ર—ભયથી મુક્ત-ખરૂં બાળક બને છે અને જ્યારે તે ખરેખરૂં સ્વત ંત્ર બાળક હાય છે, ત્યારે તે જે કંઈ કરતું હાય તેમાં તે પોતાનુ સર્વસ્વ રેડે છે.
મા—ખાપેમાં આમ બનતું નથી. તેએ બાળકા માટે ભયંકર તાપ જેવાં હેાય છે. ત્યારે સામી બાજુએ બાળક સ્વતઃ અંદરથી ખળવાખાર હોય છે. ‘મા શેાધક’નુ કહેવુ એ છે કે, બાળક પાતે પેાતાની ટેવ બાંધતાં શીખે. મા-બાપ કે બીજા કાઇના ઉપર તેને આધાર રાખવાના ન હોય. ખરેખર રાઈટ આનાથી પણ વધુ ગહન વિચારે બાળક આગળ પાચન થાય તેવા રૂપમાં મૂકે છે. દાખલાતરીકે હિંમત, ફરજ, સહકાર, પ્રેમ, જવાબદારી વગેરેના વિચારે બાળકના મગજમાં એવી સચેષ્ટ રીતે ઠસાવવામાં આવે છે કે, જ્યારે તે આડે રસ્તે ચડી જવાની તૈયારીમાં હોય તે વખતે તેની મદદમાં આવી ઉભા રહે છે. કારણ કે જેવા તમેા વિચારા રાખા તેવાંજ કાર્યો કરવા તમે પ્રેરાએ છે. દાખલાતરીકે તમારે ખાસ ઉતાવળનેા પ્રસંગ ન હેાય તેમજ મુસાફરીનેા ખાસ કટાળા ન હૈય અને તમારે મુંબાઇથી અમદાવાદ જવાનું બની આવ્યું, તમેા વિચાર કરશેા કે, મેલમાં જવુ કે લેાકલમાં જવું ? તમે! જાણેા છે કે, લેાકલ કરતાં મેલ વધારે ઉતાવળે જાય છે. હવે આ દુનિયામાં એવી કઇ શક્તિ નથી કે જો તમેા ઉતાવળે જવાના વિચાર રાખતા હૈ। તે તે સમયે તમને મેલમાં જતા ખાળી શકાય. જ્યાં સુધી દારૂડી દારૂ પીવાના વિચાર ધરાવતા હોય, અને બીજા કશાને વિચાર કરતા ન હોય તે। તે જરૂર દારૂ પીવાનાજ, પણ જેવા તમેા મેલમાં મુસાફરી કરવાનેા વિચાર રાખતા હૈ!, તે સમયે લેાકલમાં જવાથી
શુ. ૫૦
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com