________________
સશયાત્મા વિનશ્યતિ
૫૫૭
ભાગ લીધેા હતા અને એ વાર જેલની સજા પણ થઇ હતી. જેલમાં માંદગી સખ્ત આવવાથી સરકારે તેમને છેાડયા, સને ૧૯૩૧ ના ફેબ્રુઆરીની ૬ ઠ્ઠી તરીખે પડિત મેતીલાલ નહેરૂનું ૭૦ વર્ષોંની વયે લખનૌ ખાતે શુક્રવારે સવારે ૬-૪૦ વાગે ખેદકારક અવસાન થયું.
પંડિતજી સામાજિક વ્યવહારમાં નાતજાતનાં અંધનેામાં માનતા ન હતા. લગ્ન અને સ્ત્રીકેળવણીમાં તેએ આગળ પડતા વિચારે ધરાવતા. પંડિત મેતીલાલજીએ મેટામાં મેટી સખાવતે દેશને આપી છે—“ આનંદભુવન” જે તેમને ધણુંજ પ્રિય હતું તે તથા બીજી “ વાહીરલાલ ” જે તેમને એક વહાલા પુત્ર જેને દેશસેવા માટે દેશને અણુ કર્યાં છે.
વૈભવશાળી પડિતજીનું આખું કુટુંબ મેાજશાખ માણે, સ્વગ નું સુખ દુનિયા ઉપર ભેગવે, એવી જાહેાજલાલીને તિલાંજલિ આપી દેશસેવામાં જોડાયું અને અસહકારની ચળવળ પછી પેાતે અને પેાતાનું કુટુંબ ખાદીવાદી બન્યું, અને જોતજોતામાં પરદેશી વસ્ત્રોના મેાહ છેડયેા હતેા. ખાદીમાં ખાનદાની અને વરણાગી છે, એ નહેરૂ કુટુંબે ખાદીનાં વસ્ત્રો સજવાની સફાઈ અને સુબ્રતાથી બતાવી આપ્યું છે.
પંડિતજીના સ્વર્ગવાસથી અત્યારે આખા દેશ કકળી ઉઠયેા છે, અને તેમની દેશમાં મેાટી ખામો પડી છે. પ્રભુ તેમના આત્માને શાંતિ આપે. પાંડિત જવાહીરલાલને આ આવી પડેલા વિયેાગને સહન કરવા પ્રભુ શક્તિ આપે !!
(‘ભાગ્યેાદય”ના એક અંકમાંથી)
११० - संशयात्मा विनश्यति
(લેખક:-શ્રીભૂપેદ્રનાથ સન્યાલ)
જાન પડતા હૈ કિ સ`સાર કે વે દિન ચલે ગયે, જન્મ કિ લાગ ગુરુ, વૃદ્ધ, આચાય ઔર શાસ્ત્રવચનેાં કૈા બિના કિસી ત કે માન લેતે થે, એવં સરલહૃદય સે સ્વાભાવિક હી એકદૂસરે પર વિશ્વાસ કરતે હુએ શાસ્રોત સદાચાર કે પ્રતિ શ્રદ્ધાયુક્ત હા કર ખડે સુખ સે ઉદ્વેગહીન જીવન વ્યતીત કરતે થે. યહ ભાત નહીં કિ, ઉસ સમય ઉન સબ સરલ ચિત્ત કે સજ્જનાં કે ખીચ ખીચ મેં અવસર પા કર દુષ્ટ લેગ કભી ન સતાતે હૈાં. પરંતુ અધિકાંશ મેં મનુષ્ય ઉસ સમય સુખી થે. યહુ ખાત સંસાર કે કાવ્ય, ઇતિહાસ ઔર પુરાણુદિ સે ભલીભાંતિ સિદ્ધ હૈ. દુષ્ટ કે
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com