________________
૪૧૦
શુભસંગ્રહ-ભાગ ૭ મા
કરી. હું નાનપણથી કઇંક દેખાડી હતી તેાપણ મારા ઉપર અસહ્ય કામના ખેાજા વડે તે રૂપ ધડીક તા સંતાઇ ગયું હતું. એમ કરતાં હું દશબાર વર્ષની થઈ અને પછી તે। મને દરરાજના મે આના મળવા માંડયા; એટલે મને કંઇક પૈસા ભેગા કરવાની પૃચ્છા થઇ. એભેગા કરી હું મારા શરીર પૂરતાં કપડાં લેવા લાગી. એટલામાં એક રખડતા છેાકરે। આ પથ્થરની ખાણુમાં કામકાજ કરવા આવ્યેા. તે ઉમરમાં સેાળેક વåા તે વખતે હતા અને હું ચૌદ વર્ષની થવા આવી હતી.”
“મને ઇજારદારની ગુલામી પસંદ ન પડવાથી પછી હું તેને ઘેર જતી અંધ પડી, અને તેણે પણ મારી ભાળ કદી કઢાવી ન હતી. માત્ર મને દરરાજના પથ્થરના ઢગલા કરવાના ચાર આના મળતા, તે લઈ હું એક ધર્મશાળામાં જતી અને ચાર પૈસાને લેટ લાવી એક ખૂણામાં ત્રણ પથ્થર ગેાઠવી ચૂલે! બનાવી રેટલા બનાવતી અને ચાર પૈસાનુ દૂધ લાવી તેની સાથે વાળુ કરતી. સવારે વહેલી ઉઠી ચાર પૈસાના દાળિયા લાવી ખાઇને પથ્થરની ખાણમાં કામકાજ કરવા પહેાંચી જતી. આમ ઘણા વખત ચાલ્યું.” અધીરા થઇ શિલ્પીએ પૂછ્યું “ પછી ! ”
“ પછી '' જરા થાક ખાઈ મજૂરણે વળી વાત શરૂ કરી, “પછી પેલા યુવાન મજૂર પણ...(એક આંસુ સરી પડે છે) મારીજ સાથે મારી પાડેાશમાં ધશાળામાં સૂત્રેા અને સાંજે રેાટલેા કરવા બેસતા, પણ બિચારાને રોટલા કરતાં આવડે નહિ, એટલે કાચુ પાકુ જેવું હાય તેવું વાળુ કરીને તે સૂઇ રહેતા. આમ બે ચાર મહિના મેં જોયા કર્યું. પછી તે! મને દયા આવી, મેં તેને કહ્યું: હુ તમને રેટલેા કરી આપીશ. હવેથી તમારે લેટ લાવી મને આપવા.’ આથી એ બહુ રાજી થયે! અને મારેા ઉપકાર માનવા લાગ્યા. અમે ખતે સાંજ પડતાં સાથે બેસી વાળુ કરીએ. અમારાં દુ:ખ આથી અમે ભૂલ્યાં. કારીગર ! રાત ઘણી ગઇ છે. હવે બાકીની વાત કાલે કરીશ, પણ તમે હજી શિલાલેખ કાતરવાના પથ્થર પણ ધડયા નથી ? ૮ ધડયા છે” આંગળી બતાવી શિલ્પી મેલ્યા આ રહ્યે,
',
કાલથી એના અક્ષરા કાતરવા શરૂ કરીશ.”
(3)
બીજે દિવસે શિલ્પીએ સાંભળેલી વાત ઉપરથી અક્ષરે લખવા માંડયા કે “જેણે દુઃખમાં ભાગ લીધા, જે જીવનને સાથી બન્યા, વહી જતાં હૈયાના પૂરને જેણે શક્યાં, બસ ! આટલું લખાયુ ત્યાં તા સાંજ પડી અને પેાતાના ચારે તરફથી અસ્તવ્યસ્ત જણાતા મકાનમાં એક દીવડેા પ્રકટાવી, શિલ્પી પેલી મજૂરણની વાટ જોવા લાગ્યા; ત્યાં તેા તે આવી. તેના ચહેરા કાલના કરતાં વધારે કાળા
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com