________________
ગાલ કેમીકલ વર્કસ
૪૨૯
ણામની નાંધ મેાજૂદ હતી. આ નોંધને ક ંપનીના સંસ્થાપકાએ પૂરેપુરા લાભ લીધે। અને ધીરે ધીરે તેમની બનાવેલી ચીજોના ગુણથી જનતા જ્ઞાત થવા લાગી અને તેમની ચીજોની માંગ વધવા લાગી.
પછી આ વર્ક્સને સન ૧૯૦૧ થી પચાસ હજારની પુંજીથી લિમિટેડ કંપનીમાં ફેરવી નાખવામાં આવી. શરૂઆતમાં પુજી માટે ડાયરેકટરેને ઘણી ીકર કરવી પડી, પણ કંપનીના વ્યાપારમાં શરૂઆતથીજ ફાયદા થવા લાગ્યા, તેથી ધીરે ધીરે તેની પુ ંજી પચાસ હજારથી એક લાખ, પછી ત્રણ લાખ, પછી પાંચ લાખ, પછી દશ લાખ અને છેલ્લે હમણાં હમણાંમાં એગણીસ લાખ સુધી વર્ષી ગઇ છે. પહેલે વર્ષે દવાઓનુ વેચાણ પચીસ હજારનું થયું હતું અને છવ્વીસમે વર્ષે એગણત્રીસ લાખનું થયું. મતલબ કે, ૧૧૬ ગણું વધી ગયું.
જ્યારે કંપનીનું કામ વધ્યું ત્યારે સરક્યુલર રેાડવાળી જગ્યા ટુંકી પડવા લાગી. આથી કંપનીએ માનિકતલ્લાના લત્તામાં ૧૦ વીધાં જમીન ખરીદી ત્યાં પેતાનુ કારખાનું બાંધ્યું. ધીરે ધીરે આ જમીન ૪૦ વીધાં થઈ; પણ તે છતાંયે જગ્યાની ત ંગીને લીધે પાનીહાટી નામક સ્થાનમાં ૧૩૫ વીધાં જમીન ખરીદવામાં આવી, અને ત્યાં પણ એક કારખાનુ ઉધાડવામાં આવ્યુ.
કલકત્તાના પૂર્વીના છેડા તરફ્ માનિકતલ્લાની ખારા પાણીની જૂની નહેર પાસે “બંગાલ કેમીકલ”નું કારખાનું આવેલું છે. આ કારખાનાના સમૂહમાં નાનીમોટી ૫૩ મારતા છે, જે જુદા જુદા કામમાં આવે છે. લગભગ બધાં મશીનેા વીજળીના બળથી ચાલે છે. વીજળી બનાવવા માટે કપનીનું પેાતાનું પાવર-હાઉસ” છે. એ ઉપરાંત કેટલાંક ટીમ અને આઇલ એન્જીનેા પણ છે. આખાય કારખાનાનાં એન્જીનેા મળીને ખસેા ધાડાની શક્તિ ઉત્પન્ન કરે છે.
આ કંપની આપબળનું સારૂં. ઉદાહરણ પૂરૂં પાડે છે. ખેચાર મેાટાં એન્જીનેા સિવાય બાકીનાં મશીને બધાં એજ કારખાનામાં બન્યાં છે; એટલુજ નહિ, પણ કેટલાંક મશીનેા તા કંપનીના કા કર્તાઓએજ શેાધ્યાં છે. પાણી માટે કંપનીના પેાતાના ‘યુબવેલ’ છે, છાપકામ માટે પેાતાનુ છાપખાનું છે અને પેકિંગના ખાસ અને પીપ વગેરે બનાવવા માટે કંપનીની પેાતાની સા મીલ” છે.
આ સમયે ક ંપની મુખ્યતઃ ત્રણ જાતની ચીજો બનાવે છેઃ(૧) રસાયણિક દ્રવ્ય, (૨) ઔષધિઓ અને (૩) વૈજ્ઞાનિક યંત્ર. રસાયણિક દ્રવ્યેામાં તેજાબ, ફટકડી, જાતજાતના “ સલ્ફેટ અને ‘“ નાઈટ્રેટ ” વગેરે અને છે.
27
મેટાં શહેરમાં પીવાનું જે પાણી નળમાં આવે છે, તેને સાફ કરવામાં એલ્યુમીનિયમ–સલ્ફેટ વાપરવામાં આવે છે. કલકત્તા,
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com