________________
પાર
શુભસંગ્રહ–ભાગ ૭ મે
થેકડા સમેત તે બેઠા થઇ ગયા; જે દિશા પ્રતિ અવાજ થયા તે તરફ તિ વેગે તે દોડયા. કૂવાનાં અધારાં નીરમાં તેણે પાતાની નજર થંભાવી, કાષ્ટ મનુષ્ય તેમાં તરફડતું હેાય તેમ લાગતાં તેણે હાકારા કર્યાં; આસપાસના એ ત્રણ કૃષિકારા આ ત્રાડ સમેત ત્યાં દોડી આવ્યા. ઝટઝટ એક દોરડું લાવવાનું સૂચન આપી, મહાકાયે કૂવામાં ધખકાવ્યું.
આ
કૂવે! સદ્ભાગ્યે બહુ ઉંડા નહિ હાવાથી તે પાણી પણ નહિ હાવાથી તેણે એ ડૂબતી આકૃતિને ચડપ કરતાં પેાતાના કાંડા પર ટેકવી દીધી તે એક તીરાડમાં પગ ટેકવી પેાતાની કાયાને જળસપાટી પર રાખી.
પેલા પરાપકારી કૃષિકારા મજબૂત દેરડું લાવ્યા. તેની મદદ વડે તે પેલી આકૃતિને અચેતનાવસ્થામાં કૂવાની બહાર લાવ્યા.
સર્વેની અજાયખી વચ્ચે આ આકૃતિ એક યુવાન માળાની માલૂમ પડી. સર્વેએ આ નિશ્ચેતન બાળાની સુક્લ કાયાને પાસેના ખેતરમાં ખસેડી, એ યુવાને પોતાના ધેતિયાના મેાટા ચીરા ચીરી તેનાથી શેક કરવા માંડયેા, ને થાડી વારે આ ગેટાઓના ગરમાવાથી બાળાએ પાસું બદલ્યું.
તરતજ આ યુવકે સધળાંઆને વીખેરાઈ જવા વિનંતિ કરી. અલ્પ સમય પૂર્વે તેના હૃદયને હચમચાવી રહેલા વિચારે આ કુમળી બાળાના આવા યાજનક હાલ નીરખીને એકી સામટા ધસી ગયા. “આ ઉગતાં પુષ્પસની બાલિકા કૂવામાં કેમ પડી? તે અજાણતાંજ પડી ગઈ કે જાણી જોઈને? આવા નિર્જન કૂવા સમીપ જવાનુ તેને શું કારણ મળ્યું ?” આવા આવા અનેક પ્રશ્ના તેના તમ હૃદયને સવિશેષ તપાવવા લાગ્યા.
કાઈ બદમાસાનું તે! આ કરપીણુ કાવતરૂ નહિ હૈાય ? કે કાઇ કારમા દુઃખે ડરાવી તેને આ નિશ્ચય પર તેા નહિ લાવી મૂકી હાય ? ગમે તેમ......
યુવકની વિચારગ્રંથિ તૂટી. એ બાળાએ આંખા ઉધાડી, સ્વપ્નસૃષ્ટિસમું દૃશ્ય નીહાળતાં તે અવાક્ હાલતમાં એકીટશે તેની સામુ જોઇ રહી.
હર્ષોન્માદમાં પેલા યુવક ખેડા થઇ ગયા. જરા હસી પડતાં એ ખાળા તેનાં અસ્તવ્યસ્ત કપડાં સકારતાં ખેડી થઇ. ગભરાશા નહિ, બહેન! તમે સલામત સ્થળે છે.” “તમે કાણુ ?–હું ક્યાં ?–અહી` કાણુ લાવ્યુ? આ જગ્યાએ હું શી રીતે આવી ? ”
તે ખાલિકા બહાવરી બની જતાં અનેક પ્રશ્નને તેણે પૂછી નાખ્યા. શાંત પડે। બહેન ! તમારે જરાય ભયત્રસિત થવાનુ હવે કશુંજ
www.umaragyanbhandar.com
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat