________________
પુસ્તકાલય અને પુસ્તકા
९४ - पुस्तकालय अने पुस्तको*
૪૮૯
X
*
X
X
પુસ્તકાલયમાં આવી વર્તમાનપત્રા વાંચવાં કે નવરાશના વખત ગાળવા કે ધંધા ન જડે ત્યારે ઢીંગલા ઢીંગલીની વાર્તાનાં એક એ પુસ્તકા વાંચી દિવસે પસાર કરવા, એમાં પુસ્તકાલયના ઉપયાગની સીમા આવી જતી નથી. એ તેનું રહસ્ય નથી; બલ્કે એ તેને ઉપયેાગ નહિ પણ દુરૂપયાગ છે.
X
*
X
*
*
×
X
X
જ્યારે જ્યારે આપણે કાઇ પણ સારૂં પુસ્તક વાંચીએ છીએ ત્યારે તેના લેખકના જેટલાજ ઉચ્ચ માનસિક વાતાવરણમાં તે પુસ્તક આપણને લઈ જાય છે. એટલે પુસ્તકનેા સહવાસ તેના લેખકનાજ સહવાસ છે, એમ કહી શકાય. એવા સહવાસનાં અદ્ભૃત પરિણામ આવે છે, અને એ અનુભવેલી વાત છે. પૂજ્ય મહાત્માજીની આત્મકથામાં એક પુસ્તકની જાદુઇ અસર” એ પ્રકરણ એ પુસ્તકના ચમત્કારના પુરાવેા છે. જેમ એક દીવે અનેક દીવા થાય, તેમ એક પુસ્તકમાં અનેક પુસ્તકાના લેખકા ઉત્પન્ન કરવાની શક્તિ રહેલી છે.
આજ કારણથી દરેક ધર્મોમાં સત્સંગ સાધવાના સાધનતરીકે પુસ્તકની પણ ગણતરી થઇ છે. હિંદુઓને ભગવદ્ગીતા, સાંપ્રદાયિકાને પોતપોતાના ગુરુદેવની શિક્ષાપત્રી, મુસલમાનને કુરાને શરીકે, ખ્રિસ્તીઓને ખાખલ, પારસીઓને ખારદેહ અવસ્તા-એમ સૌ સૌના ધર્મોમાં સૌને ધર્મગ્રંથ જડશે અને તે ગ્રંથનું વાચન-મનન સૌ અનુયાયીઓને લગભગ ફરજિયાત છે. કારણ કે જે ધર્માંતે આપણે અનુસરીએ તે ધર્મના ગુરુઓના ઉપદેશ એ ગ્રંથે! વાંચવાથી આપણામાં તાજા થાય, જાણે આપણને સાક્ષાત્ ગુરુદેવજ ફરી ઉપદેશ કરતા હાય એમ લાગે, અને તેથી ક્રમે ક્રમે આપણે પણ પવિત્ર પદને પહેાંચીએ. પણ સૌ કાઇ જાણે છે કે, જે ધર્મ વિષે આપણે બડાઇ હાંકીએ છીએ તેની મહત્તા અને ઉપયેાગિતા વિષેની શ્રાના આપણા પાયા ડગી ગયા છે. સવારથી માંડીને તે રાત્રે પથારીમાં સૂતાં સુધી શરીરે અને જીભે ધર્મચિહ્ન લાવી હૃદય અને હાથપગને માણસ કાઇ બીજીજ ગડમથલમાં પરાવાયેલાં રાખે છે. તેને પેાતાને પણ પાતે શું કરી રહ્યા છે તેની પૂરી ખબર નથી હાતી. એટલે ધણીવાર મરણુપર્યંત માણસને ધગ્રંથનું * વસેામાં પુસ્તકાલય પ`ણી પ્રસંગના શ્રી પુરૂષાત્તમ છગનલાલ શાહના ભાષણમાંથી,
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com