________________
સદ્ગત માતીભાઇ દરજી
૪૯૭
ઉપરાંત કેટલું બધું કરી શકે !
મહાત્માજીના કેટલાક વિચારે તેમને સ્વતંત્ર રીતે આવેલા, એ જોતાં નથી લાગતું કે એ વિચારે। અવતરવાને માટે પાકી ગએલા હતા! એ વિચારેા જગતમાં પ્રવતવાનું નિર્માણ થયેલુ છે અને અધિકારી વ્યક્તિએ પેાતાતાના અધિકાર પ્રમાણે મેાડાવડેલા એક કે બીજા રૂપમાં તે ગ્રહણ કરશેજ!–તંત્રી પ્રસ્થાન” )
વઢવાણમાં હાલ મેાતીચેાક નામના એક ચેક છે, એ નામ વઢવાણના માતીલાલ દરજી ઉપરથી પડયું છે. આજથી પંદર વર્ષી પહેલાં નીચી દડીને, સુકલકડી શરીરને, અભણ જેવા એ દરજી ચેાકની સામેની હાટડીમાં સા ખટખટાવતા. એની હાટડીએ એક પણ એવી ક્ષણ ન જતી કે જ્યારે ત્યાં કાઈ તે કાઈ યુવાન ન હેાય. તે અનેક યુવાનનું વિશ્રામસ્થાન હતા. વિદ્યાર્થીઓ અહીંથી અનેક પ્રેરણા મેળવી જતા, યુવાનેા આદર્શો ધડી જતા, સેવાભાવીઓને સેવાનાં નાનાં નાનાં કાર્યક્ષેત્ર જડતાં. ધંધા વિનાની વિધવાઓને ધંધા મળતા, ખૂણે પડેલ કારીગરાને રાજગાર મળતા.
મેાતીભાઈ એક અતિ સામાન્ય દરજી કુટુ ́ખમાં જન્મેલા. દરજીકામમાં સ્વાભાવિક થઈ ગયેલ બાળવવાહની હાંસડી એના ગળે વળગેલી. ચાર ગુજરાતી સુધીને એમના અભ્યાસ. અમે એમના પરિચયમાં નહાતા આવ્યા ત્યાંસુધી તેા એમનું જીવન ધણું ધાર્મિક હતું એમ સાંભળેલું. ખાવાને ઘેર એકઠા કરવા, ભજને ગાવાં અને મ`ડળીએ જમાડવામાં આ ત્રીસ વર્ષના યુવાન પેાતાનું જીવન કૃતકૃત્ય થયું માનતા. આધ્યાત્મિક વાચન અને ચિતન એ સીવવાના સમય પછીના એને મુખ્ય વ્યવસાય.
સચેા ખટખટાવે અને કાઈ ને કાઈ ભગતજનના મુખેથી યેાગવાસિષ્ઠ, રામાયણ કે ભાગવત સાંભળે. એના હાથ અને પગ પણ સંચા જેવાજ જડ બની ગયેલા. એની દુકાનને આંગણે ઉભા હાઇએ ત્યારે યાગવાસિષ્ઠ વંચાતું હોય અને એ સાંભળતા હાય. સંચા ધડધડાટ ચાલ્યે જતા હાય, પગ ઝપઝપ ચાલતા હાય, હાય લૂગડા પરથી સરેરાટ કરતા પસાર થતા હોય, ત્યારે આપણને મેાતીભાઇનું ચિત્ત તેા શ્રવણુમાંજ લાગેલું લાગે. શ્રવણમાં એ એટલા એકાગ્ર થતા કે સંચા સંચાનુ કામ કર્યે જતા, જ્યારે એનુ' મુખ ચર્ચામાં ઉતરતું. આંખના ભાવ ભક્તિમાં નીતરતા, કાન શ્રવણમાં મશગુલ રહેતા. વાચનના એક પણ શબ્દ વિના સમયે એ નહાતા જવા દેતા. આમ યુવાનીનાં પાંચેક વર્ષ એણે ધાર્મિક વાચન-ચિંતનમાં ગાળ્યાં. એવામાં સ્ત્રીએ અને બાળક માટે એણે એક નાનું શુ પુસ્તકાલય પચીસેક પુસ્તકાથી શરૂ કર્યુ. હાઇસ્કૂલના વિદ્યાર્થી આ અહીથી ચેાપડીઓ વાંચવા લઇ જાય અને મેાતીભાઇ તેમને ઇતર
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com