________________
૫૦૦
શુભસ ગ્રહ–ભાગ ૭ મા
અમારીજ મંડળી. અનેક વિષયેા અમે ઉથલાવી નાખ્યા. જે વિષય લઇએ તેને અભ્યાસ કરી લાવવાનેા હાય. આથી અભ્યાસ પણ વષ્યા અને વાચન બહેાળું થયું. શ્રોતા એક હૈાય તેાય વખત થઇ ગયા હોય તે। અમારી સભાનુ કામકાજ શરૂ થઇ જતું; પણ અમે આવી સભાએથી સતે।ષ ન પામ્યા. અમારે તે ખુલ અવાજે ભાષણ કરતાં શીખવું જોઇએ એવી મેાતીભાઇની માન્યતા. મેાતીભાઇ અમને સવારના પાંચ વાગ્યે નારદભાઇની વાવ ઉપર–મંડાણ ઉપર વક્તાને ઉભા રાખે. શ્રોતાએ અમે, જુદી જુદી દિશામાં દૂર દૂર-ખૂબ દૂર-વક્તાના અવાજ પહોંચે એટલે દૂર ઉભા રહીએ અને વક્તા જાણેકે પંદર વીસ હજારની મેદની સમક્ષ ભાષણ કરતા હાય તે છટાથી ભાષણ કરે. આવી રીતે ભાષણા કરવાના સૌને જિયાત વારે। આવે અને ઈચ્છા ન હેાય તાપણુ મેાતીભાઈ પરાણે ઉભા કરે. ના પાડીએ તે કહે, અરે મૂર્ખા! આમ શરમાઇશ તા કેમ ચાલશે ? આપણે તે! સાચેજ મેાટી સભાઓ માટે તૈયાર થવાનું છે.
જ્યારે મેાતીભાઇ અમને વાવના મંડાણ ઉપર ઉભા કરતા (એ અમારૂં પ્લેટફેામ), અને અમારા પાંચ સાત મિત્રા જે ખૂબ દૂર ઉભા રહેતા તેને પંદર હજાર માણસા માની ભાષણુ કરતા ત્યારે કાઇ કાઇ વખત હસવું આવતું અને લાગતું, કે આ ક્યા ટાઢે ચઢયા છીએ અને માતીભાઈ તે આ શા ખેલ રાજ કરાવે છે ! પરંતુ એકવીસની સાલમાં જ્યારે અમે વીસ વર્ષના હતા ત્યારે અને અત્યારે એ બધી પાડેલ ટેવ કામ આવી ગઇ ત્યારે એની કિંમત જણાઈ. મેાતીભાઇ અમારી નાની મ`ડળી બહાર જાણીતા નથી. એમને પ્રસિદ્ધિના મેાહ પણ નહાતા; પણ એટલું કહેવું જોઇએ કે, એમને પેાતાની શક્તિ અને અભિલાષા પ્રમાણે કાર્યક્ષેત્ર મળે, તેઓ પેાતા માટે એવું કા ક્ષેત્ર પેદા કરી શકે, તે પહેલાં તે ગુજરી ગયા. આજે જો એ જીવતા હૈાત તા ખરેખર ગુજરાતના સમ કાર્યકર્તા નીવડયા હાત. ગાંધીજી એકવીસની સાલ પછીથી જે જે વિચારે આપ્યું જાય છે, તે દરેકે દરેક વિચાર જાણે કે મેાતીભાષને ઝી ગયા હતા એમ લાગે છે. અને એના સાળની સાલના એ વિચારાનું સામ્ય જ્યારે બાપુજીના વિચારા સાથે જોઉં છું, ત્યારે ધડીભર એમ થઇ આવે છે કે, ખરેખર મેાતીભાઇ એક મહાન પુરુષ હતા.
•
ઘેર ઘેર જો ગાય પળાય તાજ ઘી-દૂધ ખવાય’ એ એક સૂત્ર વિચારાના સેવન પછી એમને જડયુ અને તેને અમલ પણ તુરતજ કર્યાં. કાઇ પણ વિચારના જાતે અમલ કર્યાં પહેલાં તે ખીજાને ઉપદેશ આપતા નહિ.
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com