________________
૪૪૮
શુભસંગ્રહું-ભાગ ૭ મા
આ હકીકતને ખાટી શી રીતે ઠરાવવી? તેણે વસ્તીગણત્રી પત્રકને આશરેા લેવાનું ઠરાવ્યું. આમાં તે! ખાટું નજ હૈાય. જો માણસે એ પેાતાનાં નામેા જાતે લખ્યાં હશે તેા ખાતરી તુરત થશે.
મિસિસ સ્ટીવા સીધી વાશિંગ્ટનમાં સેન્સસ આફીસમાં પહેાંચી અને રાવાન તાલુકાના સેન્સસનાં ફાર્મ જોવાં માગ્યાં. તેની આ માગણીને ત્યાં અસ્વીકાર કરવામાં આવ્યા; પણ મિસિસ સ્ટીવા તેથી નાહિંમત ન થઇ. પેાતાના ઓળખીતા એક સેનેટર મી. એલી. જેઇમ્સની મદદથી તેણે પ્રેસિડન્ટ વુર્ગ વિલ્સનની ખાસ ચિઠ્ઠી મેળવી અને તેને આધારે પેાતાના તાલુકાનાં
વસ્તીપત્રકા મેળવ્યાં.
ફરી વાર જ્યારે પેાતાના પ્રાંતની ધારાસભાના સભ્યાને મળીને વસ્તીપત્રક કાર્યાલયમાંથી સહીવાળી અભણનીસંખ્યાને ખરા રજૂ કર્યાં ત્યારે સૌની આંખેા ખુલી ગઇ !
છતાં આ નિરક્ષરતા મિટાવવા માટેનું કમીશન નીમાતાં ખીજા ત્રણ વર્ષો પસાર થઈ ગયાં. આખરે કમીશન નીમાયું અને આખા કેન્ટક્સી વિભાગમાં નિરક્ષરતા દૂર કરવાના પ્રયત્ને શરૂ થયા. પ્રાંતની એ જેલેામાં પણ અભણને ભણાવવાનુ કામ શરૂ કરીદેવામાં આવ્યું. ઇ. સ. ૧૯૧૩ માં યુનાઈટેડ સ્ટેટસના કેળવણી ખાતાના કમીશનર મી. ક્લેટને પહેલ વહેલા હુકમ કાઢી રાજ્ય તરફથી આ યેજનાના સ્વીકાર કર્યો; પરંતુ તે ખાષે કાઇએ ખાસ પ્રયાસ કર્યો નહિ. ઇ. સ. ૧૯૧૭ માં આંકડા લેતાં જણાયુ કે ૭૦૦,૦૦૦ અભણ તા લશ્કરમાં ભરતી કરવામાં આવ્યા છે. દેશ આખે! આ આંકડાઓથી ચેાંકી ગયા અને દેશને આ શરમ પમાડનારૂં કલક ધાઇ નાખવાને જાણે કે તેણે નિશ્ચય કરી દીધે.
.
પણ એ તે પાશેરામાં પહેલી પૂણી. ત્યાર પછી એવાં ખે ત્રણ કમીશને નીમાયાં. દરેકમાં મિસિસ સ્ટીવાને મુખ્ય સભાસદ તરીકે મૂકવામાં આવતી. પરંતુ કામ હમેશાં કમીશનેથી કાયમી ગતિએ ધીમું ચાલતું. આખરે ૧૯૨૬ માં પ્રેસિડન્ટ કુલીજના શુભ આશીર્વાદ લઇ · નેશનલ ઇલ્લીટરસી ક્રૂઝેડ ' નિરક્ષતા ટાળવાને એક મંડળી ઉભી થઈ. અનેક ઉદાર સસ્થાઓ અને વ્યક્તિઓએ આને માટે મદદો આપવા માંડી. અત્યારે આ મંડળ મારફત એ મેટાં પેટા મડળેા કામ કરી રહ્યાં છે અને દરેકમાં મુખ્ય પ્રચારક તરીકે મિસિસ સ્ટીવા જહેમત ઉઠાવી રહેલ છે.
ત્યાર પછી યુનાઈટેડ સ્ટેટસના ખાસ પ્રવીણ કેળવણીકારાની એક કમિટિ નીમાઈ. આ કમિટિએ નિરક્ષરતા ટાળવા માટે વાપરવાનું એક ખાસ પુસ્તક પાંચ દિવસ સતત શ્રમ ઉઠાવી યેાજી કાઢ્યું. ૧૦૦,૦૦૦ માણુસેાની નિરક્ષરતા દૂર કરવા માટે લુસિયાના સ્ટેટમાં
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com