________________
સાચા અન્નદાતા !
પ્રવેશ ૫ મા
(સ્થળઃ—રસ્તે. શાંતિલાલ વિચાર કરતા ચાલ્યેા આવે છે) શાંતિલાલ—(મનમાં) એકસરખા એ મહિનાથી કર્યાંકર કરૂ છું પણ કાઇ ઠેકાણે દાદ લાગતી નથી. રાત ગણી નહિ કે દિવસ ગણ્યા નહિ, ટાઢ ગણી નહિ કે તડકા ગણ્યા નહિ અને લેાકેાના ઉંબરા ગણી ગણીને તા કારા કડકડતા જોડા પણ ફાટી ગયા. જે આફિસે જાઉં ત્યાં દરવાજા ઉપર ‘તે વેકન્સી’ (નાકરી માટે જગ્યા નથી) એવુ... પાટિયું લાગાલુ જ હાય! હવે શુ થશે ? ગુપચુપ અર્ીણુ ખાઇને...... .પણ—પણ મારી સીતા! રેટિયા પર તેને કેટલે અટલ વિશ્વાસ ! સવારથી સાંજ સુધી એકસરખુ કાંત્યાજ કરે છે, અને તેમાંથી જે બે-ચાર આના મળે છે તેનાથીજ થાડુ ધણું ગબડે છે. અને હું? તેનેા પતિ ? નેાકરીના મૃગજળ પાછળ ભટકું છું. નાકરી! ને!કરી !! ક્યાં છે નાકરી! ! ! પણ તેજ હું જો તેના કહેવા પ્રમાણે...હા, પણ હજીયે તે ભૂલ સુધારી શકાશે.
(ઘરના દરવાજામાં દાખલ થાય છે. રેટિયાનું સુંદર ભજન ગાતી થકી સીતા એક્તાન થઇ કાંતી રહી છે.)
ધીરા ધીરે ચાલે રે, મીઠા મીઠે ગાજે રે, રૂડા મારે। રેંટિયા હાજી.
૪૭૭
એ રેટિયામાં દેશેાયના નીકળે તાર, એ તારે તારે ભાળું ભારતને ઉદ્દાર; ધીરા ધીરા ચાલે રે......
(જરા
એમ
શાંતિલાલ (મનમાં) કેવુ. મધુર આ ભજન ! અટકીને) કેવી અદ્ભુત આ એકાગ્રતા ! પ્યારી, અહીં જ ઉભા કે। તારા આ સમાધિમગ્ન તેજસ્વી દેહુ તરફ જોયાજ કરૂ થાય છે. આહા ! મનની આવી એકાગ્રતા સાધીને જગતનાં દુઃખા ભૂલી જતાં મને આવડશે કે ? (સીતાની નજર દરવાજા તરફ જાય છે.) સીતા—(કિ`ચિત્ નવાઈથી) ક્યારે આવવું થયું ? અને આમ દરવાજામાંજ કેમ ઉભા થઇ રહ્યા છે, પ્રભુ !
શાંતિલાલ—મારી ધ્યાનમગ્ન દેવીનાં દન કરી રહ્યા હતા. સીતા—(ગાલમાં હસતી, હસતી) ધ્યાનમગ્ન શું? દેવી શુ' ? અમથી અમથી આમ મશ્કરી શું કરતા હશેા ભલા ? શાંતિલાલ—ખરેજ, તું મારી દેવિ! મારા ગુરુદેવતા! આટલા દિવસે આજ હું તને સાચા સ્વરૂપમાં આળખી શક્યા. આજ હું તારી પાસેથી પાઠ શીખ્યા. આજથી હું તારી સાથે સૂતર કાંતીશ, અથવા ખીજો કાંઇ ઉદ્યોગ કરીશ; પણ નાકરી-દુષ્ટ નાકરીનુ તા હવે નામ પણ નહિ લઉ,
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com