________________
આર્યવના આદર્શ યુવક-લવ
૪૫
;"
વિચારે છેઃ “અહે ! અશ્વમેધ એ તે વિજયી ક્ષત્રિયાના વીર્યંની પરીક્ષા, અતિ બળવાન એવા ક્ષત્રિય માત્રના પરાભવ કરવાવાળું, અને મેાટુ સ્થાન છે. અ સ્થાન એજ આ ભાવનાશાળી આદ યુવકનું રણાંગણુ. તેમાં તે માતાનાં અપમાનના બદલા લેવા, માતાને પુનઃ માનવંતી બનાવવા મરણી થઇ કેમ ન પડે? તેને ખીજા આડાઅવળા ખ્યાલ શાના આવે? તે કઇ વ્યવહારકુશળ વાણિયા રાજપટુ મુત્સદ્દી બ્રાહ્મણ એછેાજ હતા ? માંડયાં તેણે શૌય ભર્યા યુË. અશ્વના રક્ષણુ કરનાર સૈનિકાને પલવારમાં સૂવાડયા. કાકા લક્ષ્મણુને પણ મહાત કર્યાં. આખર પિતા પરમેશ્વર શ્રીરામચંદ્રજી પણ રણાંગણમાં આવ્યા. રથમાં બેઠા બેઠા દૂરથી જાણે પેાતાના તે ક્ષણના વિરાધી યુવકની માતાને અન્યાય આપવાનું પાપ તેમના હૃદયમાં કંપતું ન હેાય તેમ લાગણીઓથી ઉભરાઇ એ યુવકને વિષ્ટિના સંદેશ પાઠવી જેને આજના યુદ્ધશાસ્ત્રમાં ટુકી સંધિને ધેાળા વાવટા કહીએ છીએ તે ફરકાવી પાતા પાસે ખેાલાવે છે.
સર્વાંશે વિજય માટેજ અતિમર્યાદિત અને વિનયશીલ આદશ યુવક લવ શ્રીરામચંદ્રજી પાસે હાજર થઇ તેમને સાષ્ટાંગ દંડવત્ પ્રણામ કરી આનંદથી કહે છે: “શું રધુનાથ ! આજ રૂડા દહાડા, કે એ દેવનું દર્શન થયું ! મહારાજ ! પ્રાચેતસને શિષ્ય લવ આપને નમસ્કાર કરે છે !
66
..
અહા–શે! લાડભર્યો છતાં કાઇ પણ સ્વમાનના પ્રેમી આદ યુવકને સુયેાગ્ય વ્યંગ ! એ વ્યંગ તે પુરુષશ્રેષ્ઠ રામચંદ્ર મહારાજની આંખમાં પણ ઝળઝળીઆં લાવે. શ્રીરામચંદ્રજીથી પણુ કહેવાઇ જવાયું: ‘ આયુષ્મન યુવક! આમ આવ, ભાઇ ! થયું તે થયું. હવે ઝાઝા વિનય જવા દે.
•
લવ પેાતાની ભાવના સિદ્ધ થવાથી ભારતવર્ષના યુવકને ગૌરવ આપે એવી વલણ ધારણ કરી લે છે અને કહે છેઃ મહારાજ! લવની છેાકરવાદી સામું જોશે નહિ.'
શ્રીરામચંદ્રજી મલકાતા પૂછે છેઃ “તેં શા અપરાધ કર્યાં છે?” લવના પાસે ઉભેલા મિત્રના આ પ્રશ્નના ઉત્તર જાણવા જેવા છેઃ “(માતા માટે, માતાનાં માન માટે) મહારાજ ! આ અશ્વ સાથેના સૈનિકા પાસેથી આપના પ્રતાપાત્કનું વન સાંભળીને એને શર ચઢી આવ્યું.”
3
શ્રી રામચંદ્રજી કહે:-વાહ, એ તેા ક્ષત્રિયાનું ભૂષણુ છે.'' “ શકે ના તેજસ્વી પરનું દિપતું તેજ જીરવી; “ પડી એવી વૃત્તિ પ્રકૃતિ થકી તે કૃત્રિમ નહી. કરી તાતાં કીર્ણી દિનકર યદા તાપથી ધીકે; તદ્દા અગ્નિ ગ્રાશે પરિભૂત સમા માં ખળી ઊઠે?”
"(
www.umaragyanbhandar.com
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat