________________
૪૭
દિવાન હરદોલ? જુ શાંતિલાલ–સાંભળ્યું કે! આજ તને એક આનંદની વાત કહેવાની છે.
સીતા–(આતુરતાથી) શું વાત છે ?
શાંતિલાલ–ખરચ ખૂટણ કાઢતાં, દુકાનના વ્યાપારમાં આ વર્ષની આખરે આપણને પાંચસો રૂપિયા નફે થયે. કેમ આનંદ પામીશને ?
સીતા–હા, બહુજ આનંદની વાત. પણ એ બધો પ્રતાપ મારા અન્નદાતાને ભલા! કબૂલ કરશે ને? - શાંતિલાલ–હા, પ્રિયે ! ખરેખરજ તારો રેંટીએ “સાચે અન્નદાતા! મૂર્ખપણાથી એક વખત મેં તેની અવગણના કરેલી, પણ તેની જ કૃપાથી આજે આ સુખને દિવસ સાંપડ્યો. ભગવન ! કાઠિયાવાડના, મારા જેવા બીનરાજગારી તરુણોને આ અન્નદાતાનેઆ રેંટિયા ઉદ્યોગનો માર્ગ બતાવ અને નોકરી કે બેકારીના કારમા પંજામાંથી તેને ઉગાર ! એટલી તારા શ્રીચરણમાં પ્રાર્થના !
સીતા અને શાંતિલાલ –(સાથે) અમર રહો રેંટીઓ, જુગ જુગ જીવો રેંટીઓ અને ભારતવર્ષમાં એ રેટીઆની પુનઃ સ્થાપના કરનાર પ્રાતઃસ્મરણીય પૂજ્ય બાપુજી પણ અમર રહે.
| (શ્રાવણ-૧૯૮૬ના “જાગૃતિ”માંથી)
९०-दिवान हरदौल' जू
(લેખક-રાયબહાદુર પં શ્યામબિહારી મિશ્ર, એમ. એ.).
એરછા રાજ્ય બુંદેલખંડ મેં અબ ભી અગ્રગણ્ય માના જતા હૈ ઔર ઉસકા નંબર સબ રાજ્ય મેં ઉચ્ચતમ હૈ તથા વહાં કે શ્રી સવાઈ મહેન્દ્ર મહારાજા બહાદુર કે સરકાર હિંદ સે
સરામદ રાજહાય બુંદેલખંડ’ કી ઉપાધિ પ્રાપ્ત હૈ. કેવલ યહી નહીં, વરને સમસ્ત મધ્યભારત મેં ઉસ રાજ્ય કા ચૌથા નંબર હૈ–ઈદૌર, ભોપાલ ઔર રીવાં રાજ્ય હી ઉસકે ઉપર માને જાતે હૈં.
પ્રાચીન કાલ મેં યહ રાજ્ય અબ સે કહીં બઢચઢ કર મહત્વ કા થા. યહાં કે મહારાજા સૂર્યવંશી બનારસ કે ગહરવાર રાજકુભવ હૈ. ઇસ પવિત્ર વંશ મેં પાંચવાં બુદેલા એક નામી રાજ હુએ, જિનકા હાલ ભારતીય ઇતિહાસ મેં પ્રસિદ્ધ હૈ. ઉનકા અસલી નામ હેમકર્ણ થા. ઉોને શ્રીવિંધ્યવાસિની દેવી કે આશીર્વાદ સે પંચમ વિંગેલા કે નામ સે સન ૧૦૪૮ (વૈશાખ શુકલ ૧૪ સંવત ૧૧૦૫) મેં એક વિશાલ રાજ્ય કી નીંવ ડાલી. ઇસ વંશ કે રાજા કી ઉપાધિમાં ઈસ પ્રકાર હૈ –
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com