________________
આહુતિ
૪૪૯ જે પુસ્તક વપરાયું હતું તેને મુખ્યત્વે આ કામમાં ઉપયોગ કરવામાં આવ્યો હતો.
અક્ષરજ્ઞાનપ્રચારના આ ભગીરથ પ્રયત્ન કેવાં સુંદર પરિણામે આપ્યાં છે તેને એક દાખલો આપીને બસ કરીએ.
લુસિયાનામાં ચાલી રહેલી એક અક્ષરજ્ઞાન શાળામાં એક સિત્તેર વર્ષની નીગ્રે ડોશી ભણતી હતી. વાંચતાં લખતાં શીખી રહેનારને મંડળ તરફથી એક પ્રમાણપત્ર આપવામાં આવતું.
પ્રમાણપત્ર લેવાના મેળાવડા વખતે આ ડોશી હાજર રહી હતી. ઘરડા ખખ ધ્રુજતા હાથમાં જ્યારે કમિટિના પ્રમુખે પ્રમાણપત્ર મૂક્યું ત્યારે બાઇની આંખમાંથી આંસુની ધારા ચાલી. એક વાર આખી સભા તરફ પિતાના ડસડસી રહેલા ચહેરે ભાવપૂર્ણ દૃષ્ટિ ફેંકી. પછી તેણે પ્રમુખને ઉદ્દેશીને કહ્યું: “આ માટે હું આપની ઘણજ ઋણી છું. મારી દીકરીને આજે કેટલાયે દિવસથી ચિંતા રહેતી હતી કે મૃત્યુ પછી મારું શું થશે ? મને લખતાં આવડતું નથી એટલે ઈશ્વરને ઘેર સોનાને પડે મારી સહી હું શી રીતે કરી શકીશ ? હવે મને તેની ચિંતા રહી નથી. એટલે એ પંથે પ્રયાણ કરવું મારે માટે સુગમ થયું છે. આથી વધારે કયો ઉપકાર તમે કરી શકત ? હુ આપના આશીર્વાદથી ખરેખર ભાગ્યશાળી થઈ છું. ઈશ્વર તમારું કલ્યાણ કરો.”
આવા તો અનેક દાખલાઓ ટાંકી શકાય.
પ્રેસિડન્ટ હૂવરે નિરક્ષરતાને અંધારકોટડીની ઉપમા આપી છે; તો પછી આ અંધકારકૂપમાંથી અજ્ઞ જનને જ્ઞાનના પ્રકાશમાં આણનાર બાઈ મિસિસ સ્ટીવાર્ટના કેટલા ઉપકાર માનવા ?
(દક્ષિણામૂર્તાિ-પુસ્તક, અંક ૧ માંથી)
= == ८६-आहुति
(લેખક:–શ્રી. લલિતકિશોર સિંહ, એમ. એસ. સી.)
વિધવા પાર્વતી કી મેં ઉસે અનાથ કર કે ચલ બસી. અબ દુનિયા મેં ઉસે સહારા દેનેવાલા કોઈ નહીં. દે–તીન બધા ખેત, એક છોટાસા આમ કા બગીચા ઔર ભાઈ મુન્હી મા કી થાતી થી. મરતે સમય માં ને આંખ મેં આંસૂ ભર કર કહા થા– “બેટી, તુમ્હારા વિધવા૫ન ઔર ભાઈ મુન્ન, યહી તુહે સોંપે
- વૈશિંગ્ટન પિસ્ટ નામના પત્રના ૨૬ મી જાન્યુઆરી ૧૯૩૦ રવિવારના અંકમાં પ્રસિદ્ધ થયેલ ડેવીડ રેકીન બારબીના લેખ ઉપરથી સંપાદિત. Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com